________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- મારી મુસાફરી દર કેન્દ્ર પ્રકરણ બીજું અને
લેખક–દ્વિરેફ. એકાક્ષીનવાસ નગરના અનુભ
અવ્યવહારુ વતનમાંથી એક શુભ મુહને અમે પ્રયાણ કર્યું. બહુ દૂર જવાને નહિં ટેવાએલા અમે નજીકમાં આવેલા એકાક્ષનિવાસ નગરમાં ગયા. અવ્યવહાર વતન કરતાં અહિં ઓછી વસતી હતી. એટલે શરુઆતમાં થયું કે અમને અહિં ગમી જશે. પણ વખત જતા જાણ્યું કે અહિં પણ લગણ પહેલા જેવી જ સ્થિતિ છે.
આ નગરમાં પ્રવેશ કરવાના મુખ્ય પાંચ કારો છે. તે દ્વારની વહેંચણ એવા પ્રકારની છે કે જે દ્વારથી પ્રવેશ કર્યો હોય તે દ્વારથી નિકળ્યા સિવાય નગરના બીજા ભાગમાં જઈ શકાય નહિ. અર્થાતુ એ નગર એવી રીતે પાંચ વિભાગમાં વહેંચાએલું છે કે જે ભાગમાં તમારે રહેવું હોય તે તરફના દ્વારથી જ તેમાં પ્રવેશ કરે જોઈએ.
નગરને પાંચ ભાગના નામ આ પ્રમાણે છે: ૧ પૃ-કાય, ૨ જલકાય, ૩ અગ્નિકાય, ૪ વાયુકાય અને ૫ વનસ્પતિકાય. આ પાંમાં સોથી ગેટ વિભાગ પાંચમે છે.
જ્યારે અવ્યવહારુ વતનથી પ્રયાણ કરી એકાક્ષનિવાસ રે અમે આવ્યા ત્યારે કયા વિભાગમાં રહેવું ઠીક પડશે ને કાંઈ અમને ખબર ન હતી.
ખરી રીતે તે અવ્યવહારુ વતનમાં ઠીક કે એકાક્ષનિવાસમાં ઠીક છે કાંઇ અમે જાણતા જ ન હતા, પણ અમને અહિં લઈ આવવામાં મોટો ભાગ ભવિત વ્યતાએ ભજવ્યો છે.
અમારા વાચકો તરફથી થાય છે તે જાણી અને સંતોષ અને ઉત્સા થાય છે. ઉચ્ચ કેળવણી વિદ્યાપીઠની ઉચ પદવી ધારણ કરનારા તેમના તત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, સંશોધન વિગેરે જ્ઞાનનો માસિક માટે તેઓ લખી જનતાને લાભ આપે તેવી અમારી કાયાની માગણી છે.
પ્રાંત ગયા વર્ષમાં હિંદરતાનમાં કાકામાં વચ્ચે વાગેલ વરવૃત્તિ શમી એ, સર્વત્ર શાંતિ પ્રસરા અને લોકો સુખી થાઓ એવી આ મંગળમય નવીન વર્ષના પ્રભાતે આપણ પરમાત્મા પારો અંતકરણની પ્રાર્થના છે. ૩૪ in તિ,
શ્રી જીવરાજભાઈ ઓધવજી દોશી.
For Private And Personal Use Only