________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શી ન ધર્મ પ્રકાશ
[ કાર્તિક છે. આપણે અહિંસા, સત્ય અને સંયમનો ધર્મ છે. મનુષ્યોને તેમની યાતનાઓ ઓછી કરવાના કામમાં યથાશક્તિ તન, મન અને ધનની મદદ કરવી, તેમજ હૃદયથી જગમાં શાંતિ ઈચ્છવી એ આપણું કર્તવ્ય છે. આ મંગળમય પ્રભાત આપણે ખરા અંત:કરણથી ઈચ્છીએ કે સતઃ અવિના મવા રોra. લોકો સર્વ પ્રકારે સુખી થાઓ.
શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકને અંગે યતકિચિત કહેવાનું રહે છે. ગયા વર્ષ માં ન ણાવ્યું હતું તે કરતાં પણ ગયા વર્ષમાં માસિકનો ખર્ચ વિશેષ આભે છે. એક એક માસિકની કિંમત વાર્ષિક ચાર ચાર રૂપિયા આવી છે, છતાં એક વાતની ધર્મ પ્રભાવના માની લવાજમ વધાર્યું નથી. અને અમારા ઉદાર અને સાધનસંપન્ન ગ્રાહકો અને સભાસદ પાસે મદદ માટે અપીલ કરેલ છે. ગયે વર્ષે અમારી અપીલને જોઈએ તેટલો જવાબ મળ્યો નથી. જે આવી મદદ નહિ મળે તો અનિચ્છાએ લવાજમ વધારવા વિચાર કરવો પડશે. સર્વ ભાઈઓને અપારી આગ્રહભરી વિનંતિ છે કે માસિકના અર્થને નિભાવ માટે યથાશક્તિ રકા મોકલી આપે.
ગયા વર્ષના પુસ્તક ૬૩ માં ગદ્યપદ્ય લેખોને સાધુ મુનિ મહારાજાઓ અને (ાન લેખકો તરફથી મળેલા પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેને નેધ ગયા આધિન માસના અંકમાં અનુક્રમણિકામાં આપવામાં આવ્યા છે. પવિભાગમાં રિાજ શ્રી રુચકવિજયજી, આચાર્યવિજયપારિજી, મુનિરાજ શિવાનંદવિજયજી, ગુવા વિનયવિજયજી, મુનિરાજ જયાનંદવિજયજી, મુનિરાજ કીર્તિવિજયજી, મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી તથા મગનલાલ મોતીચંદ શાહ, હીરાચંદ ઝવેરચંદ શાહ, રાજમા ભંડારી, અમરચંદ માવજીભાઈ શાહ, શ્રી બાલચંદ હીરાચંદ, પ્રો. હીરાલાલ રસિકદાસ, કવિ ભવાનભાઈ જેચંદભાઈ વિગેરે નામો અગ્રસ્થાન ભોગવે છે. ગદ્યવિભાગમાં તત્વજ્ઞાન, ઇતિહાસ, કથાનુગ, સંશોધન, વ્યવહાર, નીતિ, ચરિતા
માગ વિગેરે વિવિધ પ્રકારો લેખ મુનિ મહારાજાએ તથા વિકાન લેખકોના મળેલા છપાવવામાં આવ્યા છે. તેમાં મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી, આચાર્ય વિજયકરતૂરસૂરિજી, આચાર્ય વિજયપતસૂરિજી, મુનિરાજ શ્રી ન્યાયવિજયજી-ત્રિપુટી, મુનિરાજ પ્રિયંકરવિજયજી સં. પા. મુનિરાજ પુણ્યવિજયજી તથા શ્રી ડો. ભગ
નદારા નિ:સુભાઈ મહેતા, શ્રી ચાકસી મોહનલાલ, શ્રી મોતીચંદ કાપડીયા, ની ગવાજ જેચંદભાઈ, શ્રી બાલચંદ હીરાચંદ, પ્ર. હીરાલાલ રસિકદાસ, શ્રી અગરચંદ નાહટા, શ્રી રાજલ ભંડારી, ડો. ત્રિભુવનદાસ લહેરચંદ, શ્રી જાદવજી તુલસીદાર વિગેરે નામો અગ્રસ્થાન ભોગવે છે. અમે પણ વખતોવખત અમારો ફાળો આપીએ છીએ. સાત શ્રી કુંવરજીભાઈના લખેલા પ્રશ્નોત્તરો આપવામાં આવ્યા છે. માસિકને સમૃદ્ધ કરવાનો અને જેનોને જ નહિ પણ જૈનેતરને પ્રિય થઈ પડે તેવું વાંચન આપવાને અમારો સતત પ્રયાસ છે. માસિકનું યોગ્ય મૂલ્યાંકન
For Private And Personal Use Only