Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂક્તમુક્તાવલીઃ સિંદૂર પ્રકાર: સમશ્લોકી ભાષાંતર (સભાવાર્થ) UિT (૪) સંઘ માહાન્ય છે - જાઉં [ ગતાંક ૧ર ના પૃષ્ટ ૪૪૦ થી શરૂ ] * શાર્દૂલવિક્રીડિત રનું જ્યમ સ્થાન રોહણગિરિ, આકાશ તાતણું. કપટ્ટમનું જેમ સ્વર્ગ. સર તે છે સ્થાન અભેજનું; ને અનિધિ સ્થાન જેમ જળનું. તેતા ચંદ્રમા, ગુણનું ત્યમ સ્થાન સંઘ ભગવાન્ , જાણ કરી પૂજના, ૨૧ ભાવાર્થ-રત્નોનું ધાન જેમ હણાચલ છે, તારાનું સ્થાન જેમ આકાશ છે, ક૯પવૃક્ષનું સ્થાન ને વેશ છે. કમળનું સ્થાન જેમ સરોવર છે, જળનું સ્થાન જેમ સમુદ્ર છે. તજનું સ્થાન જમ ચંદ્ર છે તેમ ગુણનું ન ભગવાન સંઘ છે એમ જાણી તની પ્રજા કરો ! અત્રે કવિએ સુંદર શબ્દોમાં શ્રી સંઘનું માહાસ્ય દર્શાવ્યું છે. “સંઘ ” શબ્દનો અર્થ વિચારવા ચોગ્ય છે. “સં’-એકત્ર થવું એ ધાતુ પરથી એ શબ્દની ઉત્પત્તિ છે. એટલે એક નિશ્ચિત ધ્યેય-મુક્તિને માટે એકત્ર મળેલો-સંપીલ સમુદાય ન સંઘ. ( Congregation for a common purpose). સંઘ એટલે સંપ (Union. સંઘમાં જે સંહતિ–સઘન ( Compactness, solidarity) ન હોય તો તેને સંઘ નામ પણ ઘટે નહિં. નામમાત્ર સંઘ કહેવાય. આ સંઘના ચાર પેટા વિભાગ છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા. આધ્યાત્મિક પ્રગતિના દશાભેદથી સાધુના આચાર્ય-ઉપાધ્યાયાદિ ઉપર છે. એ ચારે ય મુક્તિમાર્ગના પથિકે છે. તેમાં વિશેષ ત્વરાથી મુસાફરી કરનાર, પ્રબળ આત્મપુરુષાર્થથી આગળ ધપનાર, મોક્ષમાર્ગના સાધક તે સાધુ-સાવી, અને મંદ ગતિએ પણ નિશ્ચિત ધ્યેયથી પ્રયાણ કરનાર શ્રદ્ધાનંત જન તે શ્રાવક-શ્રાવિકા, આ ચારેય મુમુક્ષુ છે અને મુમુક્ષુના પ્રાથમિક લક્ષણ તો એ પ્રત્યેકમાં હોય જ. દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદા ય સુજાગ્ય.” –શ્રીમદ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38