Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જે તે પ્રકારો ઈ વંશાખ પ્રશ્ન ૧૩–૧દેવાંટીમાં ગીતાને રાવણુને પુત્રી અને નાકને મિથ્યાત્વી કહેલ છે તે બરાબર છે? ઉત્તર–એમાં એવી બીજી પણ ઘણા હકદન, પ્રવૃત્તિમાં છે તેવા કાનુગથી જુદી પડે તેવી છે તેનું રહસ્ય ગીતા જાણે, પ્રશ્ન ૧૪–વનસ્પતિ નપુંસક વદનો જ ઉદય હોય કે બીજ વેદનો ઉદય હોય ? કેટલીક વનસપતિ નરનારી તરીકે ઓળખાય છે. ઉત્તર–મેહનીય કર્મજન્ય વેદના ઉદય પૈકી તો નપુંસક વેદના જ ઉદય હાય, બાકી બીજો નરનારીપણાના ભેદ કહેવાય છે તે વેદેદયજન્ય નથી. પ્રશ્ન ૧૫–સમવસરણની રચના કરે છે તે ગુગળો દારિક કે વૈક્રિય કેવા હોય છે? કાયમતિએ તેનું શું થાય ? ઉત્તર–એ પુદુગળો તા દારિક જ છે પરંતુ દેવાની શક્તિ દારિક પદુગળ સંબંધે પણ પ્રવર્તે છે. કાર્યસમાપ્તિ બાદ દેવશક્તિ વડે જે તે સ્કી બધા વિખરાઈ જાય છે. પ્રશ્ન ૧૬-ઈદ્રો ૬૪ કહેલા છે. તેમાં તિષીના ઈંદ્ર તે બે જ સૂર્ય ન ચંદ્ર ગણેલા છે અને શાસ્ત્રમાં તે અતી દ્વીપમાં ૧૩૨ ચંદ્ર ને લકર સૂર્ય કહેલા છે તો તેને ખુલાસો શું છે ? ઉત્તર–૪ ઈદ્રોમાં તિષીના બે દ્રો કહ્યા છે તે જાતિ તરીકે છે. વ્યક્તિ તરીકે તો અસંખ્ય દ્વીપ સમુદ્રોના મળીને અસંખ્ય સૂર્ય ચંદ્ર છે, તેથી જ છે અસંખ્ય કરે સેવા રે” એમ એક સ્તવનમાં કહેલું છે. વળી મેપર્વત પર થતા જન્માભિપક વખતે અઢીસો અભિષકમાં ૧૩ર સૂર્ય ચંદ્રના ૧૩ર અભિષેક ગણેલા છે. પ્રશ્ન ૧૭–ખંડિત પાંખડીઓવાળું પુષ્પ પ્રભુને ચડાવાય ? ઉત્તર–ને ચડાવાય. પ્રશ્ન ૧૮-તંદુળવિયાલી પન્ના વિગેરે માં ગર્ભને પાંચમે મહિને પાંચ અંગોનો અંકુર ફૂટવાનું કહેલ છે તો દેવાનંદાના ગર્ભમાંથી વીરપ્રભુના ગર્ભ ત્રિશલાના ગભ સ્થાનમાં મૂકવે ત્યારે અંગે કુટેલા હતા કે નહીં? ઉત્તર-પાંચ અંગેના અંકુરો ફૂટ્યા નહેાતા. પ્રશ્ન ૧૯– શ્રી કૃષ્ણ ને બળભદ્ર બને સમકિતી છતાં તેમણે જગતમિથ્યાત્વ કેમ ફેલાવ્યું ? ઉત્તર–મહનીય કર્મની અનેક પ્રકારની વિચિત્રતા છે. આ ક્રિયા બંધુ સનેડને લઈને બળભદ્દે કરી છે અને જગતમાં થયેલ અપમાન દૂર કરવા કુe કરો છે; પરંતુ ત મિથ્યાત્વની ઉદયથી કરેલ કે કરાવેલ નથી. બાકી તત્વ કેળવી ગમે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38