Book Title: Jain Darshan Praveshak Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan View full book textPage 4
________________ પ્રકાશકીય... તેનલન પ્રવેશ આપના કરકમળમાં મૂકતા આનંદ અનુભવાય છે. શાસ્ત્રબોધમાં સહાયક બનતા ગ્રંથોને પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય અમને સાંપડે છે. વિદ્વાનો અને સંશોધન સંસ્થાઓ દ્વારા મળતા આવકારથી અમારી છાતી ગજગજ ફૂલે છે. - પ્રવચન પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 80