Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 5
________________ ખરેખર, પૂજ્ય વિદ્વાન મુનિરાજશ્રી ધમરાસવિજયજી મહારાજે ખૂબ ચિંતન કરીને આ અભ્યાસપૂર્ણ ગ્રંથ લખી મહાન ઉપકાર કર્યો છે. માથાના સતત દુ:ખાવામાં અને અધ્યયન અધ્યાપન તથા શાસનપ્રભાવનાનાં કાર્યોની વચ્ચે પણ તેઓશ્રીએ આવા તત્ત્વજ્ઞાન ભરપૂર ગ્રંથનું નિર્માણ કર્યું છે, તેઓ આપણા સહુના શત-સહસ્ત્ર વંદનના અધિકારી છે. ઉચ્ચકક્ષાની ધાર્મિક પાઠશાળાઓમાં, જ્ઞાનસત્રોમાં અને શિક્ષાયતનમાં પણ આ ગ્રંથનું અધ્યયન કરાવવામાં આવશે તો તેથી વિદ્યાર્થીઓને સાર તત્ત્વબોધ થશે. Tur પૂજ્ય મહારાજશ્રી પાસેથી આવા બીજા પણ ગ્રંથોની અપેક્ષા રાખીએ અને ખાસ કરીને પૂર્વાચાર્ય ભગવંતના ગ્રંથ પર તેઓશ્રી લખે અને એ ગ્રંથના અધ્યયનને સરળ બનાવે, તેવી વિનંતિ કરીએ. પ્રા; આ દર્પણમાં આપણું આત્મસ્વરૂપ નિહાળી, આપણા આત્માના સાચા સ્વરૂપને જોઈ, તેના અનુરાગી બનીએ એ શુભ અભિલાષા સાથે વિરમું છું.... TWITTTTTTTTTTTTTTTTri brittitltitutting નગીનભાઈ પષધશાળા | પાટણ ! આસો સુદ ૧૩ UTT ITUTTIT T TTTT મુનિ ભદ્રગુમવિજય T Tin/ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 330