Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 11
________________ શ્રીએ જૈનનર્દેશનના મૌલિક વિષયાને સરળ ભાષામાં ઉતાર્યા છે. આ એકજ ગ્રંથમાં જૈનદર્શનના મૌલિક સિદ્ધાંતનુ અને આવારાનુ જ્ઞાન ભળ્યુ છે. જૈનધર્મને એના અસલી સ્વરૂપમાં જાણવા માગતા હૈાય એના માટે આ ગ્રંથ એક વિદ્વાન અધ્યાપકની ગરજ સારે એવા છે. જેનેતર વિદ્વાને માટે આ ગ્રંથ અહુજ ઉપયોગી બનશે. વધુ કહું તે એમ કહી શકાય કે આ ગ્રંથનું નામ ‘જૈનદન દર્પણ” રાખ્યું છે એ સાર્થક છે. કારણકે આ ગ્રંથરૂપી દર્પણમાં આખુયે જૈનદન પ્રતિબિંબિત થયેલુ છે. આ ગ્રંથરૂપી દર્પણમાં દ્રષ્ટિ નાખતાંજ આખું જૈનદન સ્પષ્ટ દીવા જેવુ દેખાય છે. ખૂબજ વિસ્તૃત રીતે તારત્ત્વક વિષયાને પહેાળા કરીને સુયેાગ્ય ભાષામાં આ ગ્રંથ પૂ. મહારાજશ્રીએ લખ્યા છે. આ ગ્રંથ વાંગાવાથી—ભણવાથી જૈનદર્શન પ્રત્યે જરૂર પ્રેમ-શ્રદ્ધા જાગ્રત થશે. જૈનદર્શન તા સાગર જેવડું છે, પણ એવડા મેાટા જૈનદર્શનને ખૂબજ યુક્તિપૂર્વક લગભગ ૩૨ પાનાના નાનકડા આ ગ્રંથરૂપી ગાગરમાં સમાવી દીધા છે. આજસુધી બીજા જૈનદર્શન ઉપર પુસ્તકો બહાર પડેલા હશે, પરંતુ આ ગ્રંથ એ બધામાં કંઈક નવીજ ભાત પાડશે એવુ મારૂ નમ્ર માનવું છે. ..... પૂ. સાધુ-સાધ્વી ભગવત્તાને મારી ખાસ નમ્ર વિન’તિ છે કે આ ગ્રંથ આપશ્રીની સેવામાં ઉપસ્થિત થાય તે સાંગેાપાંગ આ ગ્રંધનો અભ્યાસ કરશેજી. એછામાં એછુ આ ગ્રંથમાંના વિષયાનું તલસ્પર્શીજ્ઞાન પૂજ્યવમાં તે ખાસ જરૂરી છે. એને અર્થ એ નથી કે અમારે શ્રાવક માં જરૂરી નથી. *શીબીરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએને આ પુસ્તક ખાસ ભેટ આપવા જેવું છે. અને આ ગ્રંથના એકેક વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 330