Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah
View full book text
________________
એ વિદ્યાર્થી ઓને ભણાવવા જેવા છે. પાઠશાળાના વિદ્વાન પંડિતે પણ આ પુસ્તકને એકવાર જરૂર સાંગેાપાગ વાંચી જાય એવી મારી નમ્ર ભલામણ છે.
આ સાહિત્યના પ્રારકામાં શ્રીસંઘના ઉદાર સદ્ગૃહસ્થા તરફથી આર્થિક સહકાર જેવા મળતા રહ્યો છે એવા ને એવા જો મળતા રહેશે તા થાડાજ વર્ષોમાં અમારા તરફથી વિપુલ અને ખૂબજ સુંદર અને સસ્તુ સાહિત્ય બહાર પડતું રહેશે.
આ પુરુષના પ્રકાશનમાં જે ગામોના કે શહેરાના શ્રી જ્ઞાનખાતા તરફથી અમને આર્થિક સહકાર આપવામાં આવ્યો છે એના કાર્યકર્તાઓને ખૂબજ આભાર માનુ છું. તે સિવાય જે ઉત્તાર સગૃહસ્થાએ આ ગ્રંથમાં આર્થિક સહાય કરી છે તેઓ બધાના પણ આભાર માનું છું એ બધા ઉપરાંત જુનાગઢના પ્રદીપ પ્રીન્ટીંગ પ્રેસવાળા જિતુભાઈના વિશેષ ઉપકાર માનુ છુ કે જેમણે આવું સુંદર છાપકામ કરી આપ્યું છે. હારીજવાળા. શાંતિલાલ દેસીને તે કેમજ ભૂલી શકું? કારણકે એમણે તે આધને સુશૈાભિત બનાવવા સુંદર કલાત્મક ડીઝાઇન સેવાભાવે બનાવી આપી છે.
અંતમાં આ અદ્ભુત જૈનનદર્શનના ગ્રંથને તમારા મિત્રમ`ડળમાં-સ્નેહીઓમાં-લાઇબ્રેરીઓમાં મગાવી ખૂબ ખૂબ જૈનધર્મીના મૌલિક સિદ્ધાંતાના અને સમ્યગ્ આચારોને પ્રસાર કરશે એવી આશા સાથે વિરમું છું.
Jain Education International
લિ. ભવદીય,
વિનચંદ્ર આર. શાહ સુરેન્દ્રનગર.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 330