Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 10
________________ – પ્રકાશકનો પ્રકાશ – પૂ. મહારાજશ્રીનું લોકભોગ્ય સાહિત્ય પ્રકાશિત કરવાનું કાર્ય મારી પાસે સંવત ૨૦૨૨ ના માહ મહિનામાં મારા મહાન પુર આવ્યું. ફક્ત દોઢેક વર્ષના ગાળામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પરમ પ્રભાવથી, શ્રી સંઘના ઉદાર સદગૃહસ્થાની આર્થિક મદદથી, શ્રી લક્ષ્મી પ્રીટીંગ પ્રેસવાળા ભાઇશ્રીના ઉત્તમ સહકારથી અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી તદ્દન નવાં આઠ પુસ્તકનું અને પ૦૦૦૦ (પચાસ હજાર) નકલોનું પ્રકાશન કરી શ્રી સંઘરૂપી ભગવાનના પરમ પવિત્ર કરકમળમાં સાદર વિનમ્રભાવે અર્પણ કર્યા છે. જ્યારે આ સાહિત્ય પ્રકાશનનું કાર્ય હાથમાં લીધું ત્યારે આ ધારણા નહોતી રાખી . આટલા ટૂંકા ગાળામાં મારા હાથે આટલું બધું વિપુલ સાહિત્ય પ્રકાશિત થશે. પણ પૂ. મહારાજશ્રીની લોકભાગ્ય અને સુંદર લેખન શૈલીના કારણે પુસ્તકોનો મોટી સંખ્યામાં ઉપાડ થયે. અને હજુ પણ મોટી સંખ્યામાં માળો ચાલુ જ છે. હવે આ જૈનદર્શન દર્પણનો સુંદર ગ્રંથ પ્રકાશિત કરીને શ્રીસંઘના કરકમળમાં અર્પણ કરતાં ખૂબજ આનંદ અનુભવું છું. આ જૈનદર્શન દર્પણ નામનો ગ્રંથ પૂ. મહારાજશ્રીએ ઘણાજ ચિંતનપૂર્વક પરિશ્રમ લઈને લખેલો છે. આ ગ્રંથમાં જૈનદર્શનના લગભગ બધાજ મૌલિક વિષયોને આવરી લેવામાં આવેલા છે. જેનદર્શનને તલસ્પર્શી ઊંડો અભ્યાસ કરવા માગતા હોય તેના માટે આ ગ્રંથ ખૂબજ ઉપયોગી બનશે. ખૂબ જ સારી રીતે વિકતૃત કરીને ખૂબજ લેકગ્ય ભાષામાં પૂ. મહારાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 330