Book Title: Jain Darshan Darpan
Author(s): Dharmguptavijay
Publisher: Navinchandra Ratilal Shah

View full book text
Previous | Next

Page 3
________________ આટલુ ધ્યાનમાં લેવા ખાસ વિનંતિઃ બુકસેલાને ચેાગ્ય કમીશન આપવામાં આવે છે. માટે તેઓને અમારા સુંદર લેાકપ્રિય અને લેકભાગ્ય પ્રકાશના મગાવવા ખાસ ભલામણ છે. * કોઈના પણ પુણ્યસ્મરણાર્થે ચાગ્ય રકમ આપનારને પુસ્તકમાં ફાટા તથા જીવનઝરમર મૂકવામાં આવશે. પ્રભાવના કરવા માટે અમારૂ સસ્તુ અને લેાકભાગ્ય સાહિત્ય મગાવનારને ખાસ કમીશન આપવામાં આવશે. ૫૦૦-૧૦૦૦ પુસ્તકા લેનારનું પુસ્તકમાં નામ છાપીને આપવામાં આવશે. અમારી પાસે એક પૈસાનું પણ ફંડ નથી. કેવળ સુંદર સસ્તુ સંસ્કારી લેાકભાગ્ય જૈનસાહિત્ય પ્રચાર સેવાભાવે કરવાના એક શુદ્ધ ધ્યેયથી આ કાર્ય કરીએ છીએ. માટે શ્રીસ’ઘની ઉદાર સાહિત્યપ્રેમી વ્યક્તિએ અમને આ પુણ્યકામાં આર્થિક સહકાર આપવા ખાસ વિનંતિ છે. માત્ર દેઢેક વર્ષના ટુંકા ગાળામાં અમે નૂતન આઠ પુસ્તકાનું તથા ૧૦૦૦૦ ( પચાસ હજાર ) નકલેાનું પ્રકાશન ક્યું છે. - અમારા સાહિત્યનેા એક સેટ મગાવી વાંચવા ખાસ ભલામણ છે. પુસ્તકે મંગાવવાના ખર્ચે અલગ સમજવે. અપૂર્વ લાભઃ પૃ. સાધુ-સાધ્વી ભગવ તાના સંયમ વિકાસ માટેનું સંચમીને સાથી' નામનું પુસ્તક છપાવવાનુ છે અને પૂજ્યેાનેજ ભેટ આપવાનું છે તેા જે ભાગ્યશાળીને લાભ લેવાની ભાવના હોય તે અમારી સાથે પત્રવ્યવહાર કરે. ફક્ત ૧ હજાર નકલના ૫૦૦/- રૂા. ખર્ચ છે. લિ. પ્રકાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 330