Book Title: Jain Darshan Darpan Author(s): Dharmguptavijay Publisher: Navinchandra Ratilal Shah View full book textPage 4
________________ अहं नमः નિ વેચતે.... TV જૈન દર્શનનું દર્પણ! આ દર્પણમાં આપણે જોઈશું, ને દેખાશે જેનદર્શન ! આમ તો દર્પણમાં જેનારનું જ પ્રતિબિંબ પડે, પણ આ દર્પણમાં જેનારને જૈન દર્શન દેખાશે ! માટે * આ અલૌકિક દર્પણ છે, એમ કહેવાય ! જેનધર્મ-દર્શનના અનેક સિદ્ધાન્તોને, સરળ 1 ભાષામાં અને રસપૂર્ણ શૈલીમાં અહીં આલેખવામાં આવ્યા છે, જેનધર્મ—દર્શનનું તલસ્પર્શી અધ્યયન કરનાર જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઘણી સામગ્રી પુરી પાડશે અને * જિજ્ઞાસાને સંતોષશે, એ ચોકકસ વાત છે. એક એક સિદ્ધાન્તને, એક એક તત્વને....એક એક વસ્તુને અહીં સારી રીતે છ-છણીને એવી સુબોધ બનાવાઈ છે કે, અધ્યયન કરનારનો જૈનધર્મ—દર્શનમાં કે સરળતાપૂર્વક પ્રવેશ થઈ જાય. બીજી વિશેષતા એ છે કે આ ગ્રંથ જૈનધર્મદર્શનના નિષ્ણાત અભ્યાસીઓના હાથે સંશોધન પામ્યો છે, એટલે સિદ્ધાંતની સમજણમાં ખોટી રીતે દોરવાઈ જવાનો ભય નથી. III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 330