Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 283
________________ ૧૫૮ વિષય અનંત ધર્મવાળી વસ્તુ જ છે, એ હકીક્ત હવે વદન વિવાદ વિનાની થઈ ગઈ છે. - હવે સૂત્રકાર પોતે જ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણુનું સ્વરૂ આ પ્રમાણે જણાવે છે – - જે જ્ઞાન, અપક્ષપણે અર્થનું ગ્રહણ કરે છે તેનું નામ પ્રત્યક્ષ છે અને એ સિવાયનું બીજું જ્ઞાન ફકત અર્થના પ્રહણની અપેક્ષાએ પરોક્ષ છે–એમ સમજવાનું છે. પ૬, અપક્ષપણે એટલે સાક્ષાત-અસ્પષ્ટપણે કે સંદેહ નહિ. અર્થ એટલે જ્ઞાનનું પિતાનું સ્વરૂપ અને બીજા બધા બહારના ઘડે, સાદડી, ચાપડી, વિગેરે પદાર્થો–એ બને. ઉપર જણાવ્યું છે, એ સિવાય જે બીજું લક્ષણ પ્રત્યક્ષને લાગુ પાડવામાં આવે છે તે બરાબર જણાતું નથી. પ્રત્યક્ષજ્ઞાન, પક્ષજ્ઞાનથી તદન જુદા પ્રકારનું છે એ માટે જ અહીં “ અપક્ષપણે’ શબ્દને સંબંધ * પ્રયા' સાથે કરવામાં આવ્યો છે. . હવે જે કેટલાક જ્ઞાનવાદિઓ છે તેઓનો અભિપ્રાય આ પ્રમાણે છે – તેઓ કે છે કે, હે આહતો ! ( જેને !) તમે પદાર્થોને ક્યાંથી લાવ્યા ? આ સંસારમાં જ્ઞાન સિવાય બીજું કશું નથી–જે છે, જે દેખાય છે તે બધું એક જ્ઞાનરૂપ જ છે માટે તમે અર્થ એટલે ફક્ત એકલું જ્ઞાનનું સ્વરૂપ જ કહે, પણ અર્થ એટલે બીજા બધા પદાર્થો, એમ કહેવું એ ગેરવ્યાજબી છેકારણ કે, બધું માત્ર એક જ્ઞાનસ્પ જ હોવાથી બીજો કોઈ એનાથી જુદો પદાર્થ નથી. જ્ઞાનવાદિઓનો આ અભિપ્રાય બરાબર નથી. અને એમ જણાવવાને માટે જ સૂત્રકારે મૂળ શેકમાં “ પ્રક્ષયા–અર્થના ગ્રહણની અપેક્ષાએ” એ શબ્દ મૂકેલે છે. એ શબ્દ મૂકવાથી જ્ઞાન, ગ્રહણ અને પદાર્થ-એમ ત્રણે પદાર્થો જુદા જુદા જાણી શકાય એમ છે માટે જ એ શબ્દ, જ્ઞાનવાદિઓના અભિપ્રાયની અનુચિતતા સમજાવી શકે એમ છે. વળી, જેમ જ્ઞાન પિતાના સ્વપનું ગ્રહણ કરે છે, તેમ બહારના પદાર્થોનું પણ ગ્રહણ કરી શકે છે. જે એમ ન હોય તો આ સવ જાણનારાઓને જે કાંઈ ચેકસ ભાસ થયા કરે છે એ શી રીતે થાય ? એની સામે એમ કહેવામાં આવે કે, બધાને માત્ર એક ચિતપ-દાનને જ ભાસ થાય છે, પણ પદાર્થોને ભાસ થત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304