Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 297
________________ વિધાન જ છે, કારણ કે, જો પ્રત્યક્ષ પ્રમાણુ અને એ નિષેધ કરનારૂં પ્રમાણુ "ન હોય તો એ વડે શી રીતે થઇ શકે ? S * * ***. વળી, પૂર્વોત્તર મીમાંસાવાળા કોઇ પ્રકારે દેવને નથી માનતા, છતાં તે બધાય હ્મા, વિષ્ણુ અને મહેશ્વર વગેરે દેવાને પૂજે છે અને ધ્યાયે છે તે પણું ચોખ્ખુ વિરુદ્ધ જ છે. ઇત્યાદિ એ પ્રકારે ઐાદ્ધ વિગેરે ખજા દર્શાનામાં જે પૂર્વપર વિરાધ આવે છે તે અહીં જણાવેલા છે. ..: કરનારૂં હોય અવિધાને નિરાય અથવા બાદ વિગેરે દર્શાનામાં જે જે સ્યાદ્વાદના સ્વીકાર કરવાના પ્રસંગા પ્રાચીન શ્લોકની વ્યાખ્યામાં દેખાડયા છે તે બધા ય પૂર્વાપર વિરૂદ્ધપણે અહીં પણ બધાં દતામાં ઉચિતતા પ્રમાણે દેખાડી દેવા. એ આદું વિગેરે દનવાળા પૂર્વે જણાવ્યા પ્રમાણે સ્યાદ્વાદને સ્વીકાર કરે છે છતાં તેનું ખંડન કરવા માટે યુક્તિએ ચલાવે છે, એ પરસ્પર વિરાધ નહિ તે બીજું શું ? અથવા એ વિષે કેટલુંક કહેવું ભેગા મળેલા હિં અને અડદમાંથી કેટલાક અડદ કાઢવા ? માટે અહીં એ વિષે એટલું જ જણાવીને વિરામ લઇએ છીએ-અટકી જઇએ છીએ. જે એ ચાર્વાક એટલે નાસ્તિક છે તે તે બિચારા રાંક છે, थे તે આત્મા, ધર્મ, અધર્મ, સ્વર્ગ અને મેક્ષ–એમાંનું કશું માનતા નથી માટે એની સાથે ચર્ચા એ શું કરવી--એણે કહેલું બધું, લેાકેાના અનુભવથી અને શાસ્ત્રોથી વિરૂદ્ધ છે—એ તે બિચારા દયાને પાત્ર છે માટે અને જતા કરવે જ ઠીક છે. એમ છે માટે જ એની સામે અતેકાંતવાદનું સ્થાપન કરવું અને એનાં ( નાસ્તિકને! ) પરસ્પર વિરોધ તાવવા એ બધું જતું કરીએ છીએ. આકારવાળા ભૂતામાંથી આકાર વિનાના ચૈતન્યની ઉત્પત્તિ થવી એ, વિરૂદ્ધ હકીકત છે.' કારણ કે, ભૂતામાંથી ઉત્પન્ન થતું કે, ખીજે ઠેકાણેથી આવતું ચતુન્ય નજરે જણાતું નથી. જેમ આત્મા પાસે ઇંદ્રિયા પહેાંચી શકતી નથી તેમ ચૈતન્ય પાસે પણ ઇંદ્રિયા પહેાંચી શકતી નથી. ઇત્યાદિ. Jain Education International તે એ પ્રમાણે બદ્ધ વિગેરે ખીન્ન બધાનાં શાસ્ત્ર, પાતુ પોતાના બનાવનારાઓનું અર્વજ્ઞપણું સાબીત કરે છે, સર્વજ્ઞપણું તે સાબીત કરી શકે એમ નથી. કારણુ કે, એમાં પરસ્પર વિરોધવાળાં અનેક લખાણે ભરેલાં For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304