Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 302
________________ .3 પ્રામાણિક ગ્રંથોના આધારે તે તે વિષયાની યથામતિ છુટથી. અને નવીન શૈલીએ ચર્ચા કરી છે અને સાથે સાથે તે તે સાક્ષીરૂપ થાના સ્થળા જણાવ્યાં છે; જેથી જીજ્ઞાસુ મૂળ ગ્રંથ જોઇ શકે. ઉદાહરણ તરીકે કેવલજ્ઞાન કેવલદર્શનનું ક્રમભાવિષ્ણુ, સહભાવિપણુ, અને અભેદને વિષય, લેસ્યાના વિષય, સ્ત્રીની ચોગ્યતાને વિષય, સમ્યકત્વ, કાળતત્ત્વ આદિ ઉપર ઉપયેગી ચર્ચા કરી છે. પૃ॰ ૩૭૫ પાકું પુડું કિ. ૨-૦-o ચારે ક ગ્રંથોમાં એવા વિષયેાની ચર્ચા કરી છે કે, જેનું ખરૂં જ્ઞાન મેળવ્યા સિવાય કોઇ પણ જૈન શાસ્ત્રતા અધિકાર મેળવી શકતા નથી. કગ્ર થના શિક્ષકે ઘણે ભાગે એકદેશીય વિચારથી બધાયેલા હોય છે; તેથી શિખનારને રસ આડા આવે છે. તે ખામી દૂર કરવા, વિચારમાં વિશાળતા આણુવા, જૈનેતર દર્શનમાં મળી આવતી ઉપયોગી હકીકતે ઉપરાંત દિગંબરીય સાહિત્યની આવશ્યક વિશેષતાઓ પણ નેધવામાં આવી છે. આ યારે *ર્મગ્રંથાના અનુવાદક પ્રસિદ્ધ ૫. સુખલાલજી છે. યોગદર્શન-આમાં ઉપાધ્યાય યશેવજ્યજીની એ સંસ્કૃત ટીકાઓ છે. એક પાતંજલ સૂત્ર ઉપર અને બીજી આ શ્રી હરીભદ્રની ચાવંશિકા ઉપર. આન્ને સટીક મૂળ ગ્રંથેના હિંદી અનુવાદ્ય છે. સરલતાથી કોઇ પણ અભ્ય!સી સમજી શકે તેની કાળજી રાખી લખાયેલા છે. ” શરૂઆતમાં મહર્ષિ પતુ જલી, આ॰ હરિભદ્ર અને ઉ॰ યશે.વિજયજી.કે પરિચય કરાવ્યા છે. માદ યાગદર્શન ઉપર અમુક પૃષ્ણેમાં વિસ્તૃત નિબધ છે. જેમાં મુખ્યપણે નીચેના વિષયેા છે તે સ્થળે સ્થળે તે તે ગ્રંથેના પ્રમાણેા આપ્યાં છે. નિબંધનાં જૈન, વૈદિક અને આદુ એ ત્રણ પ્રદ્ધિ દર્શનના મુખ્ય મુખ્ય સમગ્ર—સાહિત્યની નેધ અને વિચારણ સરણી આપી છે; જેમ કે યોગ શબ્દને અર્થ, દર્શન શબ્દને અર્થ, યેળના આવિષ્કારનું માન, મેગી, જ્ઞાની, તપસ્વી અદિ અધ્યાત્મિક મહાપુરૂષોની બહુલતા, સાહિત્યના આદર્શની એકરૂપતા લેકફિંચ, જ્ઞાન અને મેગ! સબધ વ્યવહારિક અને પરમાર્થિક ચેગ, રોગ અને તેના સાહિત્યના વિકાસનું દિગદર્શન, યેગશાસ્ત્ર, મ. પત ંજલીની વિશાળતા, આ॰ વિરભદ્રની યોગમાર્ગમાં નવીન દિશ: અ પૃ ૨૮૦ કિ., ૧-૮-૦ પા. પુડું: દંડક——શરૂમા એવી રીતે પ્રસાર ગે.ઠવવામાં આવ્યું છે કે, ભણનારને જાણે સ્વત ંત્ર નિબધ હેાય તેવું જણાય; છતાં વિષય-ક્રમ ગાથાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304