Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 303
________________ પ્રમાણ છે, અને છેવટે ગાથા, છાયા અને અનુવાદ સહિત આપેલી છે. કિંમત -૮-૦ વિતરાગ રતાત્ર આ હેમચંદ્રની પ્રાસાદિક કૃતિ છે. તેમાં ભાવપૂર્ણ સ્તુતિ છે. અનુવાદ શુદ્ધ અને સરલ છે. કિં. ૦-૩-૦ જીર્વાચાર અને નવતત્વ આ બન્ને પ્રકરણેા મૂળ અને હિંદી અનુવાદ સાથે છે. તેની કિ. ૦-૮૦ જૈન તત્વસાર—આમાં કર્તાએ પ્રનેત્તર રૂપે જૈનતત્વની મિમાંસા કરી છે. અનુવાદ સરલ અને પાય છે. કિ. ૦-૨-૬ આ ઉપરાંત ન્યાયાભાનિધિ આત્મારામજી મહારાજ, શ્રી વિજ્યજી મહારાજ, શ્રી લલિતવિજ્યજી તથા શ્રી ત્રિજી વગેરેનાં બનાવેલાં પુસ્તકા અને હિંદીના પ્રસિદ્ધ લેખક કન્તામલ એમ એ. નાં લખેલા હિંદી અને અંગ્રેજી પુસ્તકો પશુ છે. વિશેષ માહિતિ માટે સૂચિપત્ર મગાબી જી વ્યવસ્થાપક, આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મ`ડળ રાશન મુહલા ——આગરા (યુ.પી.) જૈન સભા-ભાવનગર (કાઠીયાવાડ) છે.ટાલાલ મગનલાલ શાહે ડે. ગૂજરાત પુરાતત્ત્વ મંદિર એલીસ બ્રીજ-અમદાવાદ મળાનાં કાર્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304