Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 298
________________ છે. જેનમતમાં તે ક્યાંય જરા પણું પરસ્પર વિરોધ આવતું નથી માટે જ એને મૂળ પુરૂષ સર્વજ્ઞ હેવો જોઈએ, એમ જેનમત જ સાબીત કરે છે-એ હકીકત ખાત્રી વાળી છે. જે હકીકત મૂળકારે નથી જણાવી તે પણ કેટલીક અહીં જણાવી છે છીએ –કણાદ, અક્ષપાદ, મીમાંસક અને સાંખ્યમતવાળા એમ જણાવે છે કે, બધી ઇંદ્રિયો પ્રાપ્યકારી જ છે. બોદ્ધો જણાવે છે કે, કાન અને આંખ સિવાયની બધી ઇદ્રિો પ્રાપ્યકારી છે અને જેનો આંખ સિવાય બીજી બધી ઇતિને પ્રાપ્યકારી માને છે. તાંબરેના મુખ્ય મુખ્ય તર્ક-ગ્ર આ છે –સમ્મતિતક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તત્વાર્થ, પ્રમાણુવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાંત જયપતાકા, અનેકાંતપ્રવેશ, ધર્મ સંગ્રહણી અને પ્રમેયરત્નકેશ વિગેરે. - દિગંબરેના મુખ્ય મુખ્ય તર્ક- આ પ્રમાણે છે–પ્રમેયકમલમાર્તિડ, ન્યાયમુમુદચંદ્ર, આસપરીક્ષા, અષ્ટસહસ્ત્રી, સિદ્વાંતસાર અને ન્યાયવિનિશ્ચયટીકા વિગેરે. ઇતિ શ્રતપગચ્છમાં સૂર્યસમાન દેવસુંદરસૂરિના શિષ્ય શ્રીગુણરત્નસૂરિએ બનાવેલી બદનસમુચ્ચયની તર્ક રહસ્યદીપિકા નામની ટીકામાં જેનામતના સ્વરૂપ અને નિર્ણયવાળા એથે અધિકાર સમાપ્ત, बेडारूपः समुद्रेऽखिलजलचरिते क्षारभारे भवेऽस्मिन् दायी यः सद्गुणानां परकृतिकरणाद्वैतजीवी तपस्वी । अस्माकं वीरवीरोऽनुगतनरवरो वाहको दान्ति-शान्यो:दयात् श्रीवीरदेवः सकलशिवसुखं मारहा चासमुख्यः ।। સ માટે, ૧ પાયકારી એટલે પદાર્થને સ્પર્શને જ્ઞાન કરાવનારી (પ્રાપ્ય-પામીને. કારીકરાવનારી) અર્થાત પદાર્થના સ્પરને પામીને જ્ઞાન કરાવનારી-અનુવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304