Book Title: Hu Aatma Chu Part 01 Author(s): Tarulatabai Mahasati Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association View full book textPage 4
________________ For ( નિઝર ઝરઝર ઝરઝર * હે અમ્બ ! તવ હૃદયની સર્વ સરવાણુઓ વહે છે મુજ પરે..........! . શા–શા તેનાં નામ દઉં ? મુજ મસ્તકે જે કર ધરે . કૃપા-કિરણ કે વાત્સલ્ય ધારા....? ઉર નાં અમી કે સુભાવ સારા...? SOSTOGOSTOGO GOOGLE સતત મુજ શ્રેયનું ચિંતન રહે છે તવ ઉરે......! આ કાળમાં તવ ચરણ પામી થઈ હું કૃતકૃત્ય ખરે........! તવ અમી સિંચનથી ખીલ્યું જે પુષ્પ મુજ જીવન બાગે..... તેને ધરું છું તવ ચરણમાં મુજ હૃદયનાં સર્વ ભાવે. આપની ચરણ ધૂલી તરૂ ?Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 424