SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ For ( નિઝર ઝરઝર ઝરઝર * હે અમ્બ ! તવ હૃદયની સર્વ સરવાણુઓ વહે છે મુજ પરે..........! . શા–શા તેનાં નામ દઉં ? મુજ મસ્તકે જે કર ધરે . કૃપા-કિરણ કે વાત્સલ્ય ધારા....? ઉર નાં અમી કે સુભાવ સારા...? SOSTOGOSTOGO GOOGLE સતત મુજ શ્રેયનું ચિંતન રહે છે તવ ઉરે......! આ કાળમાં તવ ચરણ પામી થઈ હું કૃતકૃત્ય ખરે........! તવ અમી સિંચનથી ખીલ્યું જે પુષ્પ મુજ જીવન બાગે..... તેને ધરું છું તવ ચરણમાં મુજ હૃદયનાં સર્વ ભાવે. આપની ચરણ ધૂલી તરૂ ?
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy