Book Title: Hrutparivartanopari Jyotishchandrasya Charitram
Author(s): Ratnachandrajitswami
Publisher: Ashtkoti Bruhatpakshiya Sangh

View full book text
Previous | Next

Page 6
________________ II જિકcee0%e4e૯ 9 ક 5. મહારાજ શ્રી છોટાલાલજી સ્વામી ઠા૩ છસરા ગામથી ચાતુર્માસ પૂર્ણ થયે કાંઠીનાં કેટલાક ગામો ફરીને પૂજ્ય મહારાજ શ્રી કૃષ્ણજી સ્વામીના દર્શનાર્થે ભુજનગર પધાર્યા. ત્યાં નવ દિવસ રોકાઈ મંઝલ શ્રી સંઘના અત્યાગ્રહથી માનકુવા અને સામંતરાય થઈને મંજલ પધાર્યા. મંઝલથી વિથાણ, અંગીયા અને નખત્રાણા ફરી પાછા મંઝલ પધાર્યા, ભુજથી માંડી દરેક સ્થળે જાહેર પ્રવચનો દ્વારા જૈન જૈનેતર જનતાને ખૂબ લાભ આપ્યો. પં. મુનિશ્રીએ શ્રી તિથં ચરિત્ર છપાવવાની મંઝલ શ્રી સંઘ પાસે વાત મૂકી અને મંઝલ શ્રી સંઘે તેમનું વચન માન્ય કરી રૂા. 341 ને ફાળે કરી આ ચરિત્ર છપાવવામાં સહાયતા કરી, જેથી આ ચરિત્ર છપાઈ બહાર પડેલ છે. જેના વાંચનને લાભ સાધુ-સાધ્વી અને સંસ્કૃતના અભ્યાસીઓ પિતે લે અને અન્ય જનતાને વાંચી સંભળાવે એવી અભ્યર્થના છે. આ ચરિત્રનાં વાંચન અને શ્રવણુથી વક્તા અને શ્રોતાઓનાં હૃદયને પલટ થાય એમ | ઇરછી વિરમું છુ. . . : : લિ. ચતુર્વિધ શ્રી સંઘને સેવક, રતિલાલ ગોવિંદજી. કચ્છ મંઝલ મંગવાણુ. || 6 | PPP AC Gunpatrasirf M. S c નો છે કટાક્ષ: :દેડવાડિયામીક શાહીદup, આવા હાલ Jun Gun Aaradhak TuS હ .

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20