Book Title: Hrutparivartanopari Jyotishchandrasya Charitram Author(s): Ratnachandrajitswami Publisher: Ashtkoti Bruhatpakshiya Sangh View full book textPage 4
________________ અર્પણ પત્રિકા. PII શ્રી 9 &99 ex9999 સ્વ. પૂજ્યપાદ આચાર્ય ગુરૂદેવ શ્રી નાગચંદ્રજી સ્વામી ! " લઘુવચમાં આપશ્રીજીએ દીક્ષા લીધી. સ્વ. પૂજ્યપાદ આચાર્ય શ્રી કર્મસિંહજી સ્વામી જેવા જ્ઞાની, થાની અને મહાપ્રભાવક ગુરૂદેવના સમાગમથી આપશ્રીજીએ તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું. શાંત, દાંત, જ્ઞાન પ્રચારક અને ભવ્ય| જનેને મધુર વાણીથી સદુપદેશ આપી સન્માગે ચડાવનાર એવા આપશ્રીજીએ યોગ્ય-સુપાત્ર શિષ્યોને અપૂર્વ જ્ઞાન અને શિક્ષા આપી વિદ્વાન–વક્તા-પંડિત બનાવી સમાજ ઉપર અથાગ ઉપકાર કર્યો છે. આપશ્રીજી અમારા ગામમાં અવારનવાર પધારતા. અમારા ઉપર આપશ્રીજીની પૂર્ણ લાગણી હતી. આપશ્રીજીનો ઉપકાર અને લાગણીને વશ થઈ અમારે શ્રી સંધ પંડિત મહારાજ શ્રી રત્નચંદ્રજી સ્વામીએ બનાવેલ હદયના ૫લટા ઉપર શ્રી જાતિચંદ્ર સંસ્કૃત ચરિત્રના પ્રકાશનમાં આર્થિક સહાયક બની અમો આ પ્રકટ થયેલ ચરિત્રપ પુષ્પાંજલિ આપશ્રીજીનાં ચરણ કમળમાં અર્પણ કરીએ છીએ, તે આપશ્રી સ્વીકારી સ્વર્ગમાં રહ્યા થકા અમારા આત્માના ઉદ્ધાર માટે પ્રેરણા કરશે, એવી પ્રાર્થના કરી વિરમું છું. લિ આપશ્રીજીના ચરણને સેવક, * સં. 2012 ને રતિલાલ ગોવિંદજી, પક શદ અને મંગળ. ક૭ મંઝલ-મંગવાણા, Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak IiiPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20