Book Title: Gurutattva Siddhi
Author(s): Bhavyasundarvijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 3
________________ * પરિચય-પત્રિકા * મૂળગ્રંથ : ગુરુતત્ત્વસિદ્ધિ * ભાષા : સંસ્કૃત * શૈલી ઃ ગદ્ય * રચયિતા : અજ્ઞાત સુવિદિત પૂર્વાચાર્ય.. * વિષય : કેટલાકોની એવી જે માન્યતા છે કે - “વર્તમાનકાળમાં વિચરતા બધા સાધુઓ પાસત્યાદિરૂપ છે. તેઓને સાચા સુવિહિત માની શકાય નહીં...' તેનું પ્રસ્તુત ગ્રંથમાં સતર્ક ખંડન કર્યું છે.. સાથે સાધુનિંદાના અપાયો... સંઘ-આશાતનાનું મહાપાપ... સત્સંગનું માહાભ્ય... ગુરુનો અપરંપાર મહિમા વગેરે - વગેરે વિષયો પર સુવિશદ પ્રકાશ પાથર્યો છે.. * ગુરુગુણરશ્મિ ઃ ગુરુતત્ત્વસિદ્ધિ ગ્રંથના પદાર્થોને એકદમ સરળ શબ્દદેહ આપીને સુરમ્ય શૈલીમાં રજૂ કરતો ભાવાર્થ-વિવેચનમય ગુજરાતી અનુવાદ... * દિવ્યાશીર્વાદ : ૫. પૂ. કર્મસાહિત્યનિષ્ણાત આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા.. પ. પૂ. ન્યાયવિશારદ આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા.. ૫. પૂ. મેવાડદેશોદ્ધારક આ. ભ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા.. * શુભાશીર્વાદ : પ. પૂ. સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા.. * વિવેચનપ્રેરક : પ. પૂ. દીક્ષાદાનેશ્વરી આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા.. ૫. પૂ. પ્રવચનપ્રભાવક આ. ભ. શ્રી વિ. રસિમરત્નસૂરીશ્વરજી મહારાજા.. * સંશોધક : વિદ્વર્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા.. * સહાયક : વિદ્વદ્વર્ય પ.પૂ. મુ. શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા. તથા પ. પૂ. મુ. શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. * વિવેચક-સંપાદકઃ મુનિ યશરત્નવિજયજી મ. સા. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ... (મુંબઈ) * પ્રકાશનવર્ષ : વીર સં. ૨૫૪૧, વિ. સં. ૨૦૭૧, ઈ.સ. ૨૦૧૫... * આવૃત્તિ :પ્રથમ.. « પ્રતિઃ ૫૦૦ *મૂલ્ય રૂ. ૨૫૦/* સૂચના : આ ગ્રંથનું પ્રકાશન, જ્ઞાનનિધિના સદ્ભયથી થયું હોવાથી, ગૃહસ્થોએ તેની માલિકી કરવી નહીં. * પ્રિન્ટીંગ + ડીઝાઈનીંગઃ નવરંગ પ્રિન્ટર્સ, અપૂર્વભાઈ શાહ (મો.) ૯૪૨૮૫ ૦૦૪૦૧ - અમદાવાદ. * કમ્પોઝીંગ + સેટીંગ મૃગેન્દ્રભાઈ શાહ (મો.) ૯૮૨૪૯ પ૨૩૦૧ - અમદાવાદ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 260