Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 2
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિઃ પ્રત ૫OOO વીર સં. ૨૫૧૪ * વિ. સં. ૨૦૪૪ * ઈ. સ. ૧૯૮૮ * સર્વ હક પ્રકાશકને સ્વાધીન છે. * - “હું જ પરમાત્મા છું” એમ નક્કી કર, હું જ પરમાત્મા છું' એવો નિર્ણય કર, “હું જ પરમાત્મા છું' એવો અનુભવ કર. વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે “હું પરમાત્મા છું' એમ નક્કી કર. “ભગવાન !“તમે પરમાત્મા છો ” એટલું તો અમને નક્કી કરવા દો!”—એ નક્કી કયારે થશે? કે જ્યારે “હું પરમાત્મા છું' એવો અનુભવ થશે, ત્યારે “આ પરમાત્મા છે” એવો વ્યવહાર તને નક્કી થશે; નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. -પૂજ્ય ગુરુદેવશ્રી મુદ્રક: રસિક ડગલી બાહુબલી પ્રીન્ટર્સ મુંબઈ-૪OOO૨૫ ફોન નં. ૪રરર૯૯૮ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 205