________________
( ૯૦ )
રત્નરાશિ, ને નિર્ધું માગ્નિ.) તે અવસરે પાંચ અનુત્તર વિમાનમાંના અપરાજીત વિમાનથી ચવીને શંખ રાજાના જીવ કાર્તિક વદ ૧૨ ને ચંદ્રવારે ચિત્રા નક્ષત્રના યેાગે રાણીની કુક્ષીમાં તીર્થંકરપણે ઉત્પન્ન થયા. આઠ માસ ઉપર આઠ દિવસ થયા ત્યારે જેના સ ંપૂર્ણ` દોહદ પૂર્ણ કર્યો છે એવી તે પ્રિય રાણીએ શ્યામવણું ને શંખલ છનયુકત પુત્રરત્ન શ્રાવણ શુઠ્ઠી પંચમીની મધ્ય રાત્રિએ પ્રસન્યા. તેજ પ્રસંગે દરેક ચાર હજાર સામાનિક દેવ તથા સાળ હજાર અંગરક્ષક દેવ સહિત એક ચેાજન પ્રમાણુ વિમાનમાં બેસીને આવનારી એવી છપ્પન દિશાકુમા રીઓ હાજર થઈ. તેમાંની અધેાલેાકની આઠ કુમારીએ સવ`ક વાયુથી એક ચેાજન પ્રમાણ ભૂમિકા શુદ્ધ કરી. ઊર્ધ્વ લાકની આઠદિક્કુમારીઓએ પુષ્પજળની વૃષ્ટિ કરી. પૂર્વ ચકની આઠ કુમારીએએ દર્પણુ ધર્યો. દક્ષિણરૂચકની આઠે કળશ ધર્યો, ઉત્તર રૂચકની આઠે ચામર વીંજયાં; અને પશ્ચિમની આઠે પ'ખા ધર્યો. વિદિશીરૂચકની ચારે દીપ ધર્યાં ને રૂચકદ્વીપની ચાર કુમારીએ નાલ કાપ્યા, ને ત્રણ કેલિગ્રહ કર્યા. દક્ષિણ ગૃહમાં મર્દન કર્યું. પૂર્વગૃહમાં સ્નાન કરાવ્યું. ઉત્તર ગૃહમાં અરણિના અગ્નિમાં ચંદનના હામ કરી રક્ષાપોટલી બાંધીને તીથંકર ભગવાનને તેમની માતા પાસે મૂકયા. એ રીતે દિશાકુમારીઓએ પોતપાતાના પ્રસૂતિકના આચાર કર્યાં. ચા સઠ સુરપતિ આવીને અષ્ટોત્તર સહસ્ર લક્ષણુધારક ભવતારક જીનપતિને સુરગિરિના શિખર ઉપર લઇ ગયા. ત્યાં પચીશ ચેાજન ઉંચા, બાર યાજન પહેાળા, ને એક ચેાજન નાળવાળા