Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 264
________________ ( ૨૧૭ ) અમલ, વિવેક, નીતિ ગ રહિત શૈાય .......દાન, ખુશમિજાજ, ડહાપણુ, ઋણમુક્તિપણું, ચંચળાઇ, સાંઢ તા, દુષ્ટને દંડ દેવા, ધ્યેય અને ઉદારતા એ સર્વ ગુણા તેનાથી કોઇ દિવસ છુટા પડતા નહીં. જેની ઉપમા આ ચક્રપાલિતને અપાય તેવા કોઇ પણુ માણુસ જગતમાં નથી. પણ સર્વાં ગુગુ તેમાં છે, માટે તેની ઉપમા બીજાને અપાય છે. આ તથા બીજા શુંગૢાની પરીક્ષા કરીને તેને તેના બાપે સૈારાષ્ટ્રની સરદારી સોંપી ત્યારથી તેણે પાતાના પૂર્વજો કરતાં પણ સારી રીતે શહેરનું રક્ષણ કર્યું. તેણે પેાતાની ભૂજાઓના પરાક્રમ શિવાય કોઇ બીજા ઉપર આધાર રાખ્યા નથી. તેણે ગર્વથી કાઇને દુઃખ દીધું નથી. શહેરમાં જે દુષ્ટ જન હતા તેને શિક્ષા કરી. સવ પ્રજાને તેના ઉપર ભરાંસા હતા. તે પ્રજાના ગુણ-દોષની પરીક્ષા કરીને તેમની સાથે હસ્તે મ્હાઢે વાત કરીને તથા તેમને ચેાગ્ય સન્માન આપીને પેાતાનાં ખાળમચ્ચાંની માફક રાજી કરે છે. એક બીજાને ઘેર જવા આવવાથી તથા કુલાચાર પ્રમાણે તેમના આદરસત્કાર કરવાથી તેણે લેાકેાની પ્રીતીમાં વધારા કર્યો છે. તે બ્રાહ્મણપણું જાળવી રાખનાર, સમર્થ, પવિત્ર ને દાનશીલ છે. તે જે દનીય પદાર્થ મળે તેના ધમ ને અને હરકત ન આવે તેવી રીતે ઉપભાગ કરે છે. પણ દત્તના દીકરા નીતિવાન થાય એમાં કંઇ આશ્ચર્ય નથી. કારણ કે માતીનાં ઝુમખાં તથા પાણીમાં થતાં કમળ જેવા શીતળ ચંદ્રમાથી કદી પણ ગરમી ઉત્પન્ન થશે ? ઋતુના ક્રમ પ્રમાણે ઉનાળા ઉતરી જ્યારે ચેામાસુ આવ્યું ત્યારે ગુપ્તના કાળથી

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286