________________
(૧૭૩)
રાકી દેવામાં અને બીજી કઇ દિશાએથી મજબુત હુમલા થાય ત્યારે નાશીને રક્ષણાર્થ ભરાઇ એસત્રાના ઉપયોગ સારૂ આ કિલ્લા' અંધાયાનું સંભવે છે. ભાટ લેાકેાના કવિતામાં મુળરાજને ગિરનારના રાજા કહેલે છે. ' ગ્રહરિપુ પછી રા'કવાટ સેારઠની ગાદીએ ઇ. સ. ૯૮ર માં આણ્યે.
રા'કવાટના મામાનું નામ ઉગાવાળા હતુ, તે તળાજાના રાજા હતા અને બહુ મળવાન હતેા. એક વખત વનથલીમાં રા'ની કચેરીમાં ઉગાવાળાના પરાક્રમની બહુ પ્રાસો થતી હતી ત્યારે રા’એ અદેખાઇમાં કહ્યું કે બધુ જોર વનથળીની અર્થાત્ પોતાની મદદથી છે. નહીં તા. ઉગાવાળા કઇ ગણુત્રીમાં નથી. આથી ઉગાવાળાને ગુસ્સા આભ્યા. અને પોતે એક:હાથે તાળી પાડી શકે તેમ છે એમ કહી કચેરીમાંથી ઉડી ગયા અને તળાજાની રાહ પકડી.
રા'કવાટને સમકાલીન ભદ્રેસર યાને શીયાળબેટને રાજ્ય વીરમદે પરમાર હતા. તે ઘણાજ અળવાન હાઇ ઘણા રાજાઓને પેાતાના દરબારમાં કાષ્ટના પાંજરાની અંદર કેંદ કરી રાખતા હતા. છેલ્લે સેરઠના રાજા રા'કવાટને પણ યુતિ પ્રયુકિતથી પકડી એજ પાંજરાને સ્વાધીન કીધા. આ ખખર સાંભળી તળાજેથી એક માસટ શીયાળમેનુમાં રા'ને જોવા આવેલ તેની સાથે તેણે નીચેના હેત પિતાના મામા ઉkવાળને કહાવ્યા.