Book Title: Girnar Tirthno Itihas
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 237
________________ ( ૨૦ ) કરીને હુલડ મચાવી રહ્યા. તેમની પાસેથી યુક્તિથી જગન્નાથ ઝાલાએ દારૂગોળા બહાર નંખાવી દીધા ને ગોંડલના કુંભાજી પાસેથી ધારાજી બદલ રૂપિઆ લઈને આરબ લોકોને આપ્યા. છેવટે ઘણાખરા આરખને જુનાગઢ મુકી જવું પડયું. ઇ. સ. ૧૭૫૮ માં નવાબ બહાદુરખાંન ( શેરખાં ) ગુજરી જવાથી તેની ગાદીએ મહેામતખાં બેઠા. પણ તેની ફાઈ સુલતાનબીબીએ તેને ઉપરકેટમાં કેદ કરી પેાતાના પાત્ર મુજખાંને નવાબ ઠરાવ્યા. તેથી સમી-મુજપુરના નવાબ ખીજા જવાંમર્દ ખાંએ મહેામતખાંને છેાડવવાના બહાનાથી જુનાગઢ ઉપર ચઢાઇ કરી. ગાંડલના જાડેજા કું લાજી વચ્ચે પડયા, તેણે મહેાબતમાં પાસે પાતાના નામ ઉપર ઉપલેટા લખાવી લઇ એવા ઠરાવ કરી આપ્યા કે સુલતાનષીખીએ પોતાના પાત્રા સહિત ઉબેણુને કાંઠે રાણપુરમાં રહેવુ. ત્યાર પછી આરબ લેાકેાએ પેાતાના પગાર માટે ફ્રી ઝગડો કર્યો. ને ઉપરકેાટમાં ભરાઇ બેઠા. આ વખતે માંગરાળના અમરજી નામના નાગર, જમાદાર સાલમીન તથા પોરબંદરના કેટલાક આર લઇને અઢાર વર્ષની ઉમરે જુનાગઢમાં પેટને અશ્ નાકરી ખાળવા આન્યા. આરમ લેાકેાને વશ કરવાનુ’ કામ પ્રથમ તેને સોંપવામાં આવ્યું તેમાં તે હમદ થયા, ને વાઘેશ્વરી દરવાજો કબજે કર્યો. એટલુંજ નહિ પણ આખ લાકાને અરધા પગાર ચુકવી ઉપરકેાટમાંથી કાઢયા. સુલતાનમીમી વેરાવળ હાથ કરવા ગઇ હતી પણ શેખમિયાં ને સુંદરજી દેશાઇએ તેને કાઢી મુકીને તે બંદરના

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286