________________
( ૨૦ )
કરીને હુલડ મચાવી રહ્યા. તેમની પાસેથી યુક્તિથી જગન્નાથ ઝાલાએ દારૂગોળા બહાર નંખાવી દીધા ને ગોંડલના કુંભાજી પાસેથી ધારાજી બદલ રૂપિઆ લઈને આરબ લોકોને આપ્યા. છેવટે ઘણાખરા આરખને જુનાગઢ મુકી જવું પડયું. ઇ. સ. ૧૭૫૮ માં નવાબ બહાદુરખાંન ( શેરખાં ) ગુજરી જવાથી તેની ગાદીએ મહેામતખાં બેઠા. પણ તેની ફાઈ સુલતાનબીબીએ તેને ઉપરકેટમાં કેદ કરી પેાતાના પાત્ર મુજખાંને નવાબ ઠરાવ્યા. તેથી સમી-મુજપુરના નવાબ ખીજા જવાંમર્દ ખાંએ મહેામતખાંને છેાડવવાના બહાનાથી જુનાગઢ ઉપર ચઢાઇ કરી. ગાંડલના જાડેજા કું લાજી વચ્ચે પડયા, તેણે મહેાબતમાં પાસે પાતાના નામ ઉપર ઉપલેટા લખાવી લઇ એવા ઠરાવ કરી આપ્યા કે સુલતાનષીખીએ પોતાના પાત્રા સહિત ઉબેણુને કાંઠે રાણપુરમાં રહેવુ. ત્યાર પછી આરબ લેાકેાએ પેાતાના પગાર માટે ફ્રી ઝગડો કર્યો. ને ઉપરકેાટમાં ભરાઇ બેઠા. આ વખતે માંગરાળના અમરજી નામના નાગર, જમાદાર સાલમીન તથા પોરબંદરના કેટલાક આર લઇને અઢાર વર્ષની ઉમરે જુનાગઢમાં પેટને અશ્ નાકરી ખાળવા આન્યા. આરમ લેાકેાને વશ કરવાનુ’ કામ પ્રથમ તેને સોંપવામાં આવ્યું તેમાં તે હમદ થયા, ને વાઘેશ્વરી દરવાજો કબજે કર્યો. એટલુંજ નહિ પણ આખ લાકાને અરધા પગાર ચુકવી ઉપરકેાટમાંથી કાઢયા.
સુલતાનમીમી વેરાવળ હાથ કરવા ગઇ હતી પણ શેખમિયાં ને સુંદરજી દેશાઇએ તેને કાઢી મુકીને તે બંદરના