________________
(૧૯) કરી ત્યારે જવાંમર્દ ખાં જે મેગલને હુકમ બતાવી અમદાવાદને ધણું થઈ પડયે હતું તેની મદદમાં શેરખાં આવ્યું. ૧૭૪૪ માં ફખરૂદેલા ગુજરાતને સુબે થઈને અમદાવાદ આવ્યા ત્યારે શેરખાં તથા ઈડરના મહારાજા રાયસિંહજીની મદદ માંગીને જવાંમર્દમાં તેની સામે થયે. ખંડેરાવ ગાયકવાડે રંગેજીને બદલે ત્રંબકરાવને પિતાને ડેપ્યુટી બનાવ્યા તેથી રંગેજીએ શેરખાંની મદદ માંગી. શેરખાંએ તે ઉપરથી મહુધા ને નડીયાદ લુંટયાં. પણ આખરે શેરખાં તથા રંગાઇ એ બંનેને કપડવંજમાં આશ્રય લેવાની જરૂર પડી. ખંડેરાવ ગાયકવાડે બારસદને ઘેરે ઘા. તે વખતે શેરખાં, રંગોળ, તથા રાયસિંહજી ત્રણે જણે તેનો બચાવ કર્યો, પણ અંતે ફાવ્યા નહીં. તેથી શેરખાં જુનાગઢમાં આવતા રહો, ને રાયસિંહજી ઈડર જતો રહ્યો. આ વખતે બાલાસિનોરમાં શેરખાંને દીકરો સરદાર મહમદમાં રાજ કરવા લાગ્યા. શેરખાંની ગેરહાજરીમાં તેની સ્ત્રીઓ લાડડીબીબી ને અમીનબીબી જુનાગઢને સઘળે કારભાર ચલાવતી. પણ પિતે હવેથી નવાબ બહાદુરખાં એવું નામ ધારણ કરી સ્વતંત્ર થયે. બહાદુરખાં નવાબ જ્યારે ગુજરાતમાં ગયા ત્યારે વસંતરાય નામના પુરવીયાએ જુનાગઢ પિતાને હસ્તગત કર્યું પણ દલપતરામ દિવાને તેને કાઢી મૂકયે.
દલપતરામના ગુજરી જવા પછી જગન્નાથ ઝાલા તથા તેના ભાઈ સુંદરજી જુનાગઢમાં સત્તાવાળા થઈ પડયા. આરબ લેકેને ચઢેલે પગાર નહી મળવાથી ઉપરકોટ કબજે