________________
(૧૯૮) લીધું. તેથી શેરખાં પિતાના સગાં ભેગો રહેવા માટે ખેડે ગયે. ઈ. સ. ૧૭૩૬માં મહારાજા અભયસિંહના મદદનિશ રતનસિંહ ભંડારીએ શેરખાને અમદાવાદમાં બોલાવી ઘણા માન સાથે પેટલાદમાં નીમે, ઈ. સ. ૧૭૩૮ માં મમીનખાંએ અમદાવાદને ઘેરો ઘાલી રતનસિંહ ભંડારીને કાઢી મુક્ય, ને પોતે ગુજરાતને સુ થયે.
તેની સાથે અણબનાવ હોવાથી શેરખાં બાલાસિનોર રહેવા લાગે. જુનાગઢના ફેજદાર સોરાબખાને રતનસિંહ ભંડારીએ ધંધુકા પાસે ધોળીની લડાઈમાં કતલ કર્યો હતે. તેથી તેની જગાએ મેસનખાની નીમણુક થઈ. અને મેસનખાંની પછી મીરહજબર અલીખાં જુનાગઢને ફેજદાર થયે. આગલા જવાંમર્દમાં બાબીને દીકરો જે તેજ નામથી ઓળખાતું હતુંતેણે મોમીનખાને મદદ કરી હતી, તેના બદલામાં તે પાટણને અધિકારી છે. ને તેના ભાઈ રાવરખાને ખેરાળુ પરગણું મેં પાયું. આ પ્રસંગે શેરખાં બાબી પણ મોમીનખાંને સલામ ભરવા આવે. તે ઉપરથી તેને હજબર અલીખાંની નાયબ ફેજદારની જગ મળી. મમીનખાને ભત્રિજે હીમતઅલી સોરઠને ફૈજદાર થયે, તે વેળા દામાજી ગાયકવાડના સરદાર રંગજીએ બેરસદ કબજે કર્યું. મામીનખાં ગુજરી જવાથી ફીદાઉદીનખાં અમદાવાદને કામચલાઉ સુ થયે. રંગેજીને પક્ષ લેવા માટે દાઉદીનખાની ઇતરાજી થવાથી શેરખાં બાલાસિનેરમાં રહેવા ગયે. ને દામાજીના ભાઈ ખંડેરાવ ગાયકવાડે અમદાવાદ ઉપર ચઢાઈ