________________
( ૧૯૭ )
તથા પછીથી હામીદખાં ને સુજાતખાંની વચ્ચે ગડબડાટ મચી રહ્યો. તે દરમીયાનમાં ખાખી કુટુએ પેાતાની સત્તા વધારી. જ્યારે દીલ્હીથી સરબુલન્દખાં હામીદખાં સાથે લશ્કર લઇને ગુજરાતમાં આવ્યા, ત્યારે સલાખત મહંમદખાં ઘાઘાની જાગીર સાથે વીરમગામના ઉપરી ઠર્યા. ૧૭૨૩ માં ભાવસિં હુજીએ પીલાજી ગાયકવાડની બીકથી શિહેારથી વડવા દર જઇને ત્યાં ભાવનગર સ્થાપ્યું. તે હળવદના રાજાની દીકરીને પરણ્યા હતા ને જામતમાચીને ગાદી આપવામાં સામેલ હતા. ઇ. સ. ૧૭૨૮ ના અરસામાં જુનાગઢના ફેાજદાર અસદઅલી ગુજરી જવાથી સલામત મહમદખાંએ પોતાના દીકરા શેરખાને જુનાગઢ મેાકલ્યે.. પણ દિલ્લીના પાદશાહે અસદઅલીના દીકરાને નીમ્યા. તેથી શેરખાંને ધાઘે જવું પડયું. જવાંમર્દ `ખાં ગુજરી ગયા પછી તેના એક દીકરાને સમી-મુજપુરની જાગીર મળી ને બીજાને રાધપુરની ફેાજદારી મળી. વીરમગામના દેશાઇ ઉદ્દેકરણના ખુનનુ કામ ચાલતુ હતુ તેવામાં સલામત મહમદખાં ઈ. સ. ૧૭૩૦માં પાલડીમાં મરી ગયા. તેજ વરસમાં મહારાજા અભયસિંહ ગુજરાતના સૂબા થયા. શેરખાં એ અમદાવાદ જઇ તેને હાથીની ભેટ આપી, ને પેાતાના આપની ઘાઘાની જાગીર મેળવી. પીલાજી ગાયકવાડનુ ડલાઇમાં ખૂન થયા પછી શેરખાં વડાદરામાં ફાદાર નીમાયા. પીલાજીના ભાઇ મહાદજી ગાયકવાડે વડાદરા કબજે કર્યુ ત્યારે શેરખાં વીરમગામના ફેાજદાર થયા, પણ ભાવસિ’હજી દેશાઇના કાવતરાથી દામાજી ગાયકવાડે વીરમગામ લઈ
"