________________
(૧૭૧ ) કરાવ્યું, એમ કેટલાક કહે છે. તે વખતથી તે દેશનું નામ ગુજરાત (ગુર્જરરાષ્ટ્ર) પડ્યું. - ભાવનગરની પાસે આવેલા વળા ગામમાં પીલુડીનું વન છે, તેમાં અસલના વલભીપુરની ઘણી નિશાનીઓ જોવામાં આવે છે. તેને નાશ અર્વાચીન ઈતિહાસ કર્તાઓ ઈ. સ. ના સાતમા સકામાં થયાનું લખે છે.
પિતાના પુત્ર સેવના ગજના મૃત્યુથી શોકગ્રસ્ત થયેલા બીજા ધવસેનના રાજ્યમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ મહાવીરસ્વામીના નિર્વાણથી ૭૦૦ વર્ષે આણંદપુરમાં કપસૂત્ર રચ્યું. આણંદપૂર વલ્લભીપુરથી ૧૪૦ માઈલ ઉત્તર પશ્ચિમ છે.
કઈ જનસાધુની મદદથી માત્ર શિખરી અથવા જસરાજ બચે હતે તેણે પંચાસરમાં રાજ્ય સ્થાપ્યું.
(જીઅન લેકેથી આશરે ઈ. સ. ૭ માં સેકામાં વલભીપુરને નાશ થયા પછી) ચારાલકેએ દેવપાટણમાં રાજ્ય સ્થાપ્યું. ત્યાં દેવકેપે દરિઓ ફરી વળવાથી એ લેકમાંથી જે બચ્યા તેઓએ વઢીઆર પ્રગણામાં કચ્છના રણની પાસે પંચાસર નગર સ્થાપ્યું. (કલ્યાણના સોલંકી રાજા ભુવડે ચાવડા રાજા જયશિખરને હરાવ્યું. ત્યારપછી તે ચાર લેકેએ વસાવેલા પંચાસરમાં પિતાને પ્રતિનિધિ મૂકી ગયે. પણ જયશિખરના પુત્ર વનરાજે જૈનમુનિ શીલગુણસૂરિના આશ્રયથી અણહિલપુરમાં રાજ્ય સ્થાપ્યુ (ઈ. સ. ૭૪૬)ને પંચા