Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti
View full book text
________________
| ૨૭૬ |
જેના કારણે આજે આકલ્યાણકભૂમિ સુરક્ષિત છે અને તેનો મહિમા ભવ્યજીવોના હૈયાસુધી પહોંચી ગયેલ છે. આ રીતે અનેક પુણ્યાત્માઓ આ તીર્થના માહાભ્યનું શ્રવણ કરી તીર્થભક્તિના ફળસ્વરૂપે સગતિ અને સિદ્ધિગતિના ભોક્તા બનવા સમર્થ થયા છે.
નમોડહ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
પંચમકાળના માનવી, હૈયે હરખ અપાર; નિજ નિજ શક્તિ થકી, ઉદ્ધાર કરે ગિરનાર
૪ હાળ !
(રાગ : હે ત્રિશલાના જાયા.) જે ગિરનારને ધ્યાયા, દોષો દૂર પલાયા;
ગિરિવર કેરા ઉદ્ધાર કરાયા, જીવો સદ્ગતિ પાયા... જે ગિરનાર ૫ ૧
અનાર્યદેશ બેબીલોનના, નેબુચ મહારાયા (૨) પુત્રમુનિ આદ્રકુમારને, શોધન કાજે આયા (૨)
નેમિજિનાલય જીરણ દેખી, જીર્ણોદ્ધાર કરાયા...
જે ગિરનાર,
૨
બપ્પભટ્ટસૂરીશ્વર સાથે, આમરાજ ગિરિ આયા (૨) નિજસંપત્તિ વ્યય કરીને, શાસનશાન બઢાયા (૨)
એક એક મંદિર સાર કરીને, હર્ષોલ્લાસ ધરાયા...
જે ગિરનાર
. ૩ !
// ૬૭૬ |

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208