Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 193
________________ || ૧૬૨ TER એકાદશ પૂજા ' કાકાdi ભૂમિકા લય, કરી આ પૂજામાં ગરવા ગઢ ગિરનારના મહિમાની અનેક વાતોને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવેલ છે. બ્રિાફિડાવી વધારવામાં પણ ગણાય કાઈ વાધાકલ" વસ્તુપાળ ચરિત્ર” ગ્રંથમાં તો જગપ્રસિદ્ધ એવાબે મહાતીર્થ શત્રુજ્ય અને ગિરનારની યાત્રાના એક સરખાકળ કહેવામાં આવેલ છે. શત્રુંજ્ય મહાતીર્થના૧૦૮ શિખર પૈકી આરૈવતગિરિ એટલેકે ગિરનાર મહાતીર્થ તે પાંચમું શિખર છે જે પંચમજ્ઞાન એટલેકે કેવળજ્ઞાનનોઠાતા છે. આ ગિરિવરના સ્પર્શમાત્રથી ઘોર પાપીઓના પાપ અને કુષ્ઠાદિ અનેક રોગીઓના રોગનો નાશ થાય છે. આવા અચિન્ય મહિમાને જાણીને લેશમાત્ર પણ બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર | માત્રને માત્ર શુદ્ધભાવપૂર્વક આ ગિરિને નમન કરતાં રચનાકાર લખે છે કે આ અચિન્ય મહિમાવંત ગિરનારના સંપૂર્ણગુણોને જાણવા હું અસમર્થ હોવા છતાં મારા પૂર્વભવોના કોઈ પ્રચંડ પુણ્યના ! ઉદયથી આ ગિરિનું પરમસાંનિધ્ય પામ્યો છું તેથી દેવાધિદેવ નેમિનાથ પરમાત્મા અને ગિરનાર ગિરિવર પ્રત્યેની અનહદ લાગણીના પ્રભાવે મારો આતમરામ ભકિતના રંગે રંગાયેલ છે. બસ ! હવે અનિમેષ નયને આનેમાગીનાને નિરખતાં આનયણાકઠિ તૃપ્ત થતાં નથી. Politer rep a sem આવા મહામહિમાવંત ગિરિની ભકિતકાજે તન-મન-જીવન કુરબાન કરી શહીદ થવાની તૈયારીના ભાવો પ્રગટ કરવાપૂર્વક આપૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. // ૬૨૨

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208