Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 195
________________ եւ ջ եւ II a ૮ ! આજ લગી શાશ્વતગિરિવરના, જાણ્યાન ગુણ અપાર... પૂરવ પુણ્ય પસાથે પામ્યો, હાથ ન છોડું લગાર. નેમિ નિરંજન ગિરિ પ્રીતે, આતમરામ રંગાય.. નિરખી નિરખી નેમ નગીનો, નયણા કદિ ન ધરાય... હંસગિરિ’ ‘વિવેકગિરિવર’, સુણતાં ચિત્ત હરાય... եւ ա եւ | ૧૦ | ૧૧ ! “મુકિતરાજ” “મણિકાન્ત” “મહાયશ”, “અવ્યાબાધ’ સુહાય... જગતારણ’ ‘વિકાસ’ ‘અગમ્ય', નામથી પરમ નિધાન... ૧૩ હેમવદે ગિરિભક્તિ કાજે, તન મન મુજ કુરબાન.. ૫ ૧૪ ૫ (કાવ્યમ્અ નુછુપ) અનંતમહિમાવન્ત, દીક્ષાકેવલ સિદ્ધિદં; સદા કલ્યાણકે પૂત, વન્ડે તરૈવતાચલ. (અથમંત્ર) ઉં છું શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલાદિકં યજામહે સ્વાહા ઇતિ એકાદશ પૂજાભિષેકે ઉત્તરપૂજા ૯૯ સંપૂર્ણ u છછ / ૬૬૪ |

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208