Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 191
________________ |ી ૧૬૦ || નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ૪૪ દુહો 8 વ્રત નાણ નિર્વાણપદ, પામ્યા જિન અનંત; અન્ય અનંતજિન શિવવર્યા, ગિરનાર કલ્પ વદંત. (રાગ : ધન ધન શ્રી અરિહંતને રે...) ધન ધન શ્રી ગિરનારને રે, તાર્યા અરિહા અનંત સલણા; એ ગિરિવરને ફરસતા રે, આતમ નિર્મલ થાય સલુણા છે. ૧ જિમ જિમ એ ગિરિ સેવીએ રે, તિમ તિમ કર્મ અપાય સલુણા; ત્રસ થાવર તલ વાસથી રે, પામે શિવપઠ પંથ સલૂણા ૨ | ત્રિકલ્યાણક ભૂતકાળમાં રે, અનંતા જિન ગિરનાર સલુણા; વળી અનંતા પ્રભુ પામીયા રે, નિર્વાણપદ્ધ ગિરનાર સલૂણા եւ 3 եւ ૪ u ગત ચોવીસીમાં ત્રણ થયા રે, નેમીશ્વર આદિ અડના સલુણા; અન્ય બે જિનવર લહે રે, મોક્ષગમન ગિરનાર સલૂણા અનંતવીર્ય ભદ્રના રે, દીક્ષા-નાણ-નિર્વાણ સલુણા; શેષ બાવીસ જિન પામશે રે, મુકિતપેઠ બહુમાન સલૂણા u ૫ I ૬૬૦ ||

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208