Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti

View full book text
Previous | Next

Page 182
________________ ૫૨૮૨ ॥ પ્રયત્ન કરું છું ત્યાં તો બીજી તરફ આપ કૃપાળુ ! કરૂણાસાગરે મારા ઉપર પ્રેમરસની હેલી વરસાવીને મારા માથે ચઢેલા ઉપકારોના બોજામાં ધરખમ વધારો કરી દીધો છે. હે દેવાધિદેવ ! પાંગળો એવો હું હવે આપના આ મહોપકારનો બદલો શી રીતે વાળી શકીશ? તેની કાંઈ સમજ પડતી નથી. બસ ! હવે તો આપના પ્રત્યે દૃઢશ્રદ્ધાપ્રગટ થઇ ગઈ છે કે આ બાળના આત્માનો ઉદ્ધાર માત્રને માત્ર આપના થકી જ થવાનો છે. ©10419-diafofis sofoffs? અંતે ખૂબ સરસ ભાવો પ્રગટ કરતાં કહે છે કે, “ હે પ્રભુ ! આપ તો કરૂણારસના ભંડાર છો ! આપના નયનોમાંથી તો કરૂણારસનો ધોધ અનરાધાર વરસી રહ્યો છે. હવે એક જ અરમાન છે કે આપના કરૂણાસભર નેત્રોની છબી (પ્રતિબિંબ) જો મારા હૃદયરૂપી દર્પણમાં આવી જાય તો બસ ! હંમેશા આપના ય નેત્રયુગલમાંથી અવિરતપણે ઝરતાં કરૂણારસના સ્રોતને ઝીલતા ઝીલતા મારા આતમરામને નિશદિન ભીંજવતો રહું’. ૮ ૪૦ ૩ ૨ Or Dr Dy ભાઈ બહુ વૈદ્ય . નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્યઃ દુહો ગિરનાર ગિરિનો રાજીયો, નેમિ નિરંજન જોય; તન મન આતમનો ધણી, જો ન હોને કોય. off aff3ked slot of qr) ઢાળ (રાગ : મેરો પ્રભુ પારસનાથ આધાર) મેરો પ્રભુ, નેમ તું પ્રાણ આધાર, વિસરું જો પ્રભુ એક ઘડી તો, કાકક્ષાના પ્રાણ રહે ના હમારો િ ભોગ ત્યજીને જોગ લેવાને, નીકળ્યા નેમકુમાર, 4 OfT6 ગઢ ગિરનારને ઘાટે વસિયા, બ્રહ્મચારી શિરદાર ૫૧૫ fr gr ૫૨૫ જ ય ને મિ ના થ ม TEA ॥ ૮૧ ॥

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208