Book Title: Girnar Bhakti Triveni Sangam
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti
View full book text
________________
II ૨૭૮ |
દુષિત થયેલોશુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા જગતમાં વલ્લભ અર્થાત પ્રિય એવાવીતરાગપણાને પામીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
નમોડહં સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
? દુહો હાઅહો અહો એ ગિરનારની, સ્તવના અતિ સુખદાય; પૂજો વંદો શુભભાવથી, પાતિક સવિ દૂર પલાય
૪૪ ઢાળ ?
(રાગ : ઋષભ જિનરાજ મુજ) (જાગને જાદવા.) ગિ| સાથ ગિરનારનો હાથ નેમનાથનો, હોય જો મસ્તકે તો શો તોટો;
અન્ય સ્થાને રહી ધ્યાવે રૈવતગિરિ, ચોથે ભવ પામતો મોક્ષ મોટો... ૧
માત તાત ઘાતકી પાતકી અતિ ઘણો, રાય ભીમસેન ગિરનાર આવે,
મુનિ બની મૌનધરી અષ્ટઠિન તપ તપી, ઉજ્જયંતગિરિએ મુગતિ પાવે... . ૨ u
u ૩ ા
વસ્તુપાલ તેજપાલ મંત્રી સાજનને, ધાર, પેથડ શ્રાવક ભીમો;
તીર્થભકિત કરી તન મન ધન થકી, મનુજ અવતાર તસ સફલ કીનો... છાયા પણ પક્ષીની આવી પડે ગિરિવરે, ભ્રમણ દુર્ગતિતણા નાશ થાવે;
જલ થલ ખેચરા ઇણ ગિરિ પર રહીં, ત્રીજે ભવે મોક્ષ મોઝાર જાવે...
૧૦૮
u૪ u

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208