________________
૧
કરવી જોઇએ, એવુ નથી. તેની શરૂઆત ગમે તે અંકથી
કરી શકાય છે. જેમ કે
.
૯ ૧૦
૧૧
૧૨
૧૮ ૧૭
૧૬
૧૫
૧૪
૧૩
૧૯ ૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૩૦
૨૯
૨૮
२७
૨૬
૨૫
૩૧
૩૨ 33
૩૪
૩૫ ૩૬
૪૨ ૪૧ ૪૦ ૩૯ ૩૮ ૩૭
૧૪૭ ૧૪૭ ૧૪૭ ૧૪૭ ૧૪૭ ૧૪૭
७
એટલું ખ્યાલમાં રાખવાનુ કે નાગગતિએ લખાતી સંખ્યા એક પકિતમાં ગમે તેટલી હાય, પણ તેની હાર તે ૪-૬-૮--૧૦ એ રીતે બેકી જ હાવી જોઈ એ; અન્યથા આવું પરિણામ આવી શકતું નથી.
સરવાળાને ચકાસવાની રીત છે, તે પણ અહી” જણાવી દઇએ. સરવાળાએની સંખ્યાઓના આંકડાને સરવાળા કરે અને તેને ૯ થી ભાગેા. જે શેષ વધે તે માજીએ રાખેા. પછી પરિણામના આંકડાના સરવાળા કરી અને તેને ૯ થી ભાગેા. જે શેષ વધે તે ઉપરના શેષ જેટલા જ હેાવા જોઇએ. જો ફેરફાર દેખાય તે સમજવું કે સરવાળા ખરાખર નથી, અન્યથા ખરાખર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org