Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 195
________________ ૧૮૬ [ ૮૦ ] તેમણે મછવાને ઉપગ નીચે મુજબ કરો :છે. પ્રથમ બે છોકરા મછવામાં બેસીને સામે પાર જાય તેમાંથી એક છેકરે ત્યાં રોકાય અને બીજે મછ પાછો લાવે. * પછી મહેતે મછવામાં બેસી સામે પાર જાય અને ત્યાં રહેલે કરે મછવાને પાછો લાવે. એ પછી બંને છોકરા મછ લઈ સામે પોર જાય અને ત્યાંથી એક છોકરો મછ લઈ પાછો આવે. ને પછી મહેતા મછવામાં બેસી સામે પાર જાય અને ત્યાં રહેલે છોકરે મછો પાછા લાવે. એ પછી બંને છોકરા મછવામાં બેસી સામે પાર જાય. [ ૮૧ ] ચિત્રમાં બતાવ્યા પ્રમાણે. આથી તેની લંબાઈ અને પહોળાઈ હતી તેટલી જ રહે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210