Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 203
________________ તેને ૬ અને ૪ ની વચ્ચે ગોઠવી દેવા જોઈએ, એટલે ગોઠવણ નીચે મુજબ થશે? હવે ૬ અને ૧ નંબર સાથે ઉચકીને ૫ અને ૨ ની વચ્ચે મૂકી દેવા જોઈએ, જેથી નીચે પ્રમાણે ગોઠવણ થશેઃ ૩ ૪ ૫ ૬ ૧ ૨ પછી ૧ અને ૨ સાથે ઉચકીને તેને સહુથી આગળ મૂકી દેવા જોઈએ, જેથી ૧ ૨ ૩ ૪ ૫ ૬ એ પ્રમાણે ગેઠવાઈ જશે. [ ૯૬ ] સાદી સમજ તો એમ જ કહેશે કે દરેકે જે પૈસા ખર્યા હોય તે લઈ લે, પણ ગણિત એને સ્વીકાર કરતું નથી. એ નીચે પ્રમાણે હિસાબ કરી બતાવે છેઃ ૧૦ આના + ૧૨ આના + ૧૬ આના મળી કુલ મીઠાઈ ૩૮ આનાની લીધી. તે ચાર જણે ખાતાં દરેકે લા આનાની મીઠાઈ ખાધી. આ રીતે જેણે ૧૦ આનાની મીઠાઈ લીધી હતી તેને બે આનીને ભાગ વધે. ૧૨ આનાની મીઠાઈ લીધી હતી તેને શા આનીને ભાગ વધે અને ૧૬ આનાની મીઠાઈ લીધી હતી તેને દા આની ભાગ વળે. આ રીતે કુલ ૯ આની ભાગ માટે પિલાએ ૨ રૂ. ૬ આના એટલે ૩૮ આના આપ્યા, તેથી ૧ આની બરાબર ૪ આને લેવાના થયા. એ રીતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210