Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 206
________________ ૧૯૭ [ ૧oo ] નીચે પ્રમાણે ગોઠવણ કરી હશે. -- - - - -- - - - -- -- - - - - -- ११ १४३५ ८ ३३ २५ १७२८३९ १ ५ ३७३४ १२ २७ OOOOOOOOOO O OCCO 0 0 0 0 0 0 0 | osCooOOOOoooooo ३२ ३० ७ १६ २६ ३ ३१ १०१३३६ ४० १८ २४ ६ ३८ પ્રથમ ડાબી બાજુના ઉપરના ખૂણે ૧૧ લખ્યા છે, ત્યાંથી ગણવા માંડે એક, બે, ત્રણ....જ્યાં દશ આવશે ત્યાં ૧ આવશે. એકી એ લાડુનું ચિન્હ છે. ત્યાં મોટું વર્તુલ બતાવેલું છે. ત્યાર પછી ગણવા માંડે કે એક, બે, ત્રણ...જ્યાં દશ આવશે ત્યાં ૨ આવશે. બેકી એ પુરીનું ચિન્હ છે. ત્યાં પૂરીના આકારને નાને લંબગોળ બતાવેલ છે. બસ, આ રીતે ગણતાં જ જાઓ તે બધો એકીમાં લાડુનું નિશાન આવશે અને બધી બેકીમાં પૂરીનું નિશાન આવશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210