Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 209
________________ આવું જ ત્રીજું સુંદર પ્રકાશન ગણિત-સિદ્ધિ ઊંચા ઓફસેટ કાગળ, પૃ. ૨૧૨, પાકું બાઈન્ડીંગ - મૂ, રૂ. ૫-૦૦. આ ગ્રંથમાં નીચેનાં પ્રકરણો આપવામાં આવ્યાં છે – ૧ ઉપક્રમ ૨ દશને પાપ ૩ સરવાળાની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ ૪ સરવાળામાં ઝડપ કેમ આવે ? ૫ સરવાળાની ટૂંકી અને સહેલી રીતે ૬ સરવાળાની ચકાસણી ૭ સરવાળાનો એક સુંદર પ્રયોગ ૮ બાદબાકી અંગે કેટલુંક ૯ બાદબાકીના ત્રણ પ્રયોગો ૧૦ ગુણાકારની પ્રાથમિક ભૂમિકા ૧૧ ગુણાકારની ટૂંકી અને સહેલી રીત૧૨ " ૧૩ ૧૪ બહુ મોટો ગુણાકાર કરવાની સહેલી રીત ૧૫ ગુણાકાર અંગે વિશેષ . ૧૬ ગુણાકારની ચકાસણી ૧૭ ભાગાકારની મૂળ ભૂમિકા ૧૮ ભાગાકારની ટૂંકી અને સહેલી રીતે ૧૯ ભાગાકાર અંગે વિશેષ ૨૦ ભાગાકારને સંક્ષેપ અને ચકાસણી ૨૧ ગણિત અને ગણતરી હિસાબમાં ઝડપ તથા એકસાઈ લાવવા માટે આ ગ્રંથ છે જ ઉપયોગી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210