Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 199
________________ ૧૯o પાસે ૧ મણ અને ૧ શેર + ૧ મણ = ૨ મણ અને ૧ શેર થાય અને બીજા પાસે ૩ મણ ૧ શેર – ૧ મણ= ૨ મણ અને ૧ શેર ગેળ થાય. જે પહેલે ૧ મણ ગોળ આપે તે તેની પાસે ૧ મણ અને ૧ શેર – ૧ મણ = ૧ શેર ગોળ રહે અને બીજાની પાસે ૩ મણ ૧ શેર + ૧ મણ =૪ મણને ૧ શેર અર્થાત્ ૧૬૧ શેર થાય, એટલે કે પહેલા કરતાં ૧૬૧ ગણો થાય. [ ૮૬ ] એ લીટી નીચે પ્રમાણે દોરવી જોઈએ – જ થી શરૂ કરીને સુધી, ર થી જ સુધી, 1 થી ૫ સુધી અને ત્યાંથી સુધી લીટી દેરતાં શરત પૂરી થાય છે. ' ' [ ૮૭ ] એ માણસ ફેબ્રુઆરીની ૨૯ મી તારીખે જન્મે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210