Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૮ પાંચ મણિયું - ત્રણ મણિયું આઠ ત્રણે મણિયું મણિયું - ૨ + ૫ = ૭ ૫ – ૫ = ૦ ૧ મણ - હવે ત્રણ મણિયામાં જે ૧ મણ છે તે પાંચ મણિયામાં નાખી દેવું અને આઠ મણિયામાંથી ૩ મણિયું ભરીને પાંચ મણિયામાં નાખવું, એટલે આઠ મણિયામાં ૪ મણ બાકી રહેશે અને પાંચ મણિયામાં પણ ૪ મણ થશે. આઠ પાંચ મણિયું મણિયું ૭ – ૩=૪ ૧ + ૩ = ૪ [ ૮૪ ] આવા કોયડાઓમાં પાછળથી શરૂઆત કરવાથી એને ઉકેલ તરત આવી જાય છે. અહીં તે રીતે ગણતરી કરવી જોઈએ. યાત્રાળુએ ચેથા મંદિરે પૂજા કરી લીધી અને નીચે ઉતર્યો ત્યારે તેની પાસે કંઈ વધ્યું ન હતું, એટલે પગથિયા ઉતરવાનું શરૂ કર્યું, ત્યારે તેની પાસે ૧૦૦ ફૂલે લેવા જોઈએ. હવે તે દરેક મંદિરમાં અર્ધા ફૂલે ચડાવે છે, એટલે અધાં ફૂલે તેની પાસે રહે છે. આ રીતે તેણે ચોથા મંદિરમાં ૧૦૦ ફૂલે ચડાવ્યાં હશે, કારણ કે ત્યાં પૂજા કર્યા પછી તેની પાસે ૧૦૦ ફૂલે વધ્યાં છે. હવે તેણે આ મંદિરમાં ચડતી વખતે ૧૦૦ ફૂલે ચડાવ્યાં છે, એટલે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210