Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir
View full book text
________________
( ૧૭૬
[ ૫૩ ] તે ગોઠવણ નીચે પ્રમાણે કરવી જોઈએ:
૭ ૨૮ ૧૫૬ ૩૯ ૪ ૭ ૪ ૨૮=૧૫૬. ૩૯૪૪ = ૧૫૬.
દેખીતી રીતે તે આ વસ્તુ અશક્ય છે, કારણ કે કેઈપણ સંખ્યામાંથી તેને અર્ધો ભાગ બાદ કરીએ એટલે અર્ધો ભાગ રહે છે અને તેનું કંઈ પણ મૂલ્ય હોય છે, એટલે અહીં શબ્દરચના પર ધ્યાન આપવાનું છે. ત્રણ આંકડાની રકમને અર્ધો ભાગ એટલે તેનું અધું મૂલ્ય નહિ, પણ ખરેખર અર્ધો ભાગ. એવી રકમ ક૭૭ છે. જે. તેની વચ્ચે લીટી દોરીને બે ભાગ પાડીએ અને નીચેને અર્ધો ભાગ બાદ કરીએ તે તેની કિંમત શૂન્ય રહે છે. અંગ્રેજીમાં આવી રકમ 888 છે. તેના બે ભાગ કરીને નીચેને અર્ધો ભાગ બાદ કરીએ તે બાકી રહેલા ભાગની કિંમત શૂન્ય રહે છે.
[ પપ ] અહીં જે ૧૧૧૧ લખવાની ધારણા રખાઈ હોય તે બરાબર નથી. તેને સાચો જવાબ ૧૧૧૧ છે. આને જવાબ ૨૮૦,૦૦૦,૦૦૦,૦૦૦ થી વધારે આવવા સંભવ છે, જે ૧૧૧૧ થી ૩૫૦ ગણું વધારે કિંમત દર્શાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210