Book Title: Ganit Chamatkar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 178
________________ શરતનું પાલન થશે. ૧ ઉપાડી ૩ ઉપર, ૪ ઉપાડી ૬ ઉપર, ૭ ઉપાડી ૯ ઉપર, ૮ ઉપાડી ૧૦ ઉપર અને ૨ ઉપાડી ૫ ઉપર. [ ૩૧ ] પહેલા પાસે ૧૦ રૂપિયા, બીજા પાસે ૬ રૂપિયા, ત્રીજા પાસે જ રૂપિયા. પહેલા પાસે બીજા કરતાં ૨ રૂપિયા વધારે હેત તે ૧૦ + ૨ = ૧૨ થયા હતા, જે ૬ રૂપિયા કરતાં બમણું છે. બીજા પાસે ત્રીજા કરતાં ૨ રૂપિયા વધારે હેત તે ૬ + ૨ = ૮. થયા હતા, જે ૪ રૂપિયા કરતાં બમણું છે. [ ૩૨ ] પ્રથમ ચાર દીવાસળીમાંથી ૨ દીવાસળી ઉપાડીને | | આગળ મૂકે એટલે ત્યાં | | | | ચાર થશે. | | ની હારને અડવાનું નથી, એટલે પરિસ્થિતિ નીચે મુજબ થશે - | |_| + | | હવે ઉપરની એક દિવાસળી ઉપાડીને સહુથી નીચે મૂકી દે, એટલે આખો કેમ ઉલટાઈ જશે. તે આ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210