Book Title: Dravya Saptatika Granth
Author(s): Lavanyavijay Gani, Nirupamsagar
Publisher: Jain Shwetambar Sangh Pedhi

View full book text
Previous | Next

Page 7
________________ [ ૩ કોઈને લાત મારવામાં પણ કાયાથી કામ લેવું પડે છે. અને પૂજ્ય ગુરુ મહારાજશ્રીને વંદના કરવાનું કામ પણ શરીરથી જ થાય છે. એટલે કે-કેાઇ પણ કામ પછી તે સાંસારિક હાય કે ધાર્મિક હાય, પરંતુ તે બન્નેય પ્રકારના કાર્યાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ વિના શકય નથી. તેથી–રત્નત્રયી ( સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર)ના સાધક કાઇ પણ કાર્યોમાં લગાડેલી મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ અને શુદ્ધ પ્રવૃત્તિ ગણાય છે. તેથી હિંસા, અસત્ય વિગેરે પણુ જો પરપરાએ-રત્નત્રયીની સાધક હાય, તા પણ તે–ધમ કૃત્ય હાય છે. ગુરુ વંદન કરવા જનાર ભક્ત પગે ચાલીને જાય તેથી હિંસા વિગેરે દોષ અનિવાર્ય રીતે પાપ થતા દેખાતા હૈાય છે. પરંતુ તે રત્નત્રયીના સાધક હાવાથી હિંસા રૂપ નહીં પશુ અહિંસા-ધ-રૂપ બની રહે છે. આ રહસ્ય સમજવા જેવું છે. એજ કામેા રગદ્વેષ પૂર્વક કરવામાં આવે, તે મહારથી હિંસા રૂપન જણાવા છતાં, હિંસા વગેરે રૂપે ફળ આપતા હાય છે. આ વિવેક જો સમજ પૂર્ણાંક અથવા ગુરુ આજ્ઞાથી ન કરવામાં આવે, તે જૈન શાસનની પ્રાપ્તિ સફળ થતી નથી. આ કારણે આજ્ઞા, વિધિ, યતના, ભક્તિ, વિગેરે પૂર્ણાંક આત્મવી ફારવીને કરવામાં આવે, તે અશુભના આશ્રય રૂપ ને બનતાં, અનાશ્રવરૂપ, શુભઆશ્રવરૂપ, કર્મના સંવર રૂપ, કર્માંની નિરારૂપ, કર્મોની મહા નિર્જરારૂપ બની રહે છે. અને એ રીતે એ શ્રી તીર્થંકર નામ ક્રમના બંધના કારણરૂપ તથા મેાક્ષના કારણરૂપ બની રહે છે. જો, આમ ન હોય તેા અનુમાઢવા લાયક માક્ષની કોઇ ક્રિયા મળી શકશે નહીં. ૬. ગ્રંથ કર્તાની વિશિષ્ટ ચાગ્યતા 66 આ ગ્રંથના કર્તા-વાચક શ્રી લાવણ્ય વિજયજીએ વિ॰ સ૦ ૧૭૪૪ માં આ ગ્રંથની રચના કરી છે. દેવાદિકના દ્રવ્યાં વિષેની સમજ આપવાના વી€લ્લાસ જણાઈ આવે છે, જેથી તે ખાખતમાં આ વ્યવસ્થા ન પ્રવર્તે, અથવા અટકે.” આ પ્રમળ ભાવના જણાઈ આવે છે. ખુબી એ છે, કે-આમાં સ્વરચિત બહુ જ થાડી ગાથાએ હશે. માટેભાગે–શ્રી આગમા, પંચાંગી, તથા પૂર્વના સુવિહિત આચાર્ય –મહા રાજાના પ્રથા વિગેરેની ગાથાઓના સગ્રહ કરીને ૭૧ ગાથમાં ગ્રંથની રચના કરી સકૃતિકા નામ સાથક રાખ્યુ છે. આ ઉપરથી સમજી શકાશે, કેગ્રંથ રચના ભટ્ટે ૧૭૪૪માં થઇ છે, પર`તુ તેમાંને વિષય પ્રાચીન છે. ગાથાઓનુ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 432