________________
'; 1
ગ્રંથના વિષય સ્પષ્ટતાથી સમજી શકાય તેમ છે. પરંતુ તેને ટુંકાવીને “ દ્રવ્ય સપ્તતિકા નામ રાખવામાં આવ્યું છે.
૧૨. ધક્ષેત્રમાં આજની ઇરાદાપૂર્વકની અન્યાય પૂર્ણ ડખલા.
(૧) સ ંત સાહી જૈન શાસનને બદલે તેમાં અસૈદ્ધાંતિક લાક શાસનની વિનાકારણ દરમ્યાનગીરી પ્રવેશાવાય છે. પર પરાગત શ્રી સંઘના અધિકારાના બદલે (૨) પબ્લીક ટ્રસ્ટ એકટના કમીશનર તથા આડકતરી રીતે રાજ્યના બીજા ખાતાંઓની અને અમલદારે ની દરમ્યાનગિરી પ્રવેશાવાય છે. (૩) પાંચ આચારમય ધર્મ કાર્યમાં વાપરવાને બદલે બીજા દુન્યવી કાર્ચમાં વાપરવા આ મિલકતા તક મળે લઈ જવાના આદર્શો અને દૂરગામી ઉદ્દેશે। રાખવામાં આવે છે. (૪) બહારના દેશના અમુક જ લેાકેાના હિતના આદર્શીના કાયદાને મુખ્ય સ્થાન આપવા ખાદ શાસ્ત્રાજ્ઞાઓને સ્થાન આપવાની કામ ચલાઉ નીતિ રખાયેલી છે. જેથી શાસ્ત્રાજ્ઞાએ બાધિત થતી રહે છે. અને (૫) ધામિઁક મિલકતા જૈન ધર્મની છતાં, તેને જાહેર જનતાની મિલકતા ગણાવી. તેને આધારે રાજ્યતંત્રની સરકારી પાતે પાતાના કબજો અને ગર્ભિત માલિકી તેના ઉપર માની, વહીવટ ચલાવરાવતા હૈાય છે. ને ત્રીજી ઘણી ડખલેા પ્રવેશાવાતી હૈાય છે. તેની વિગતવાર સમજ લખાણના ભયથી અહીં આપી નથી
આથી વિશેષ અન્યાય ના જુલ્મના બીજા દાખલા મળવા સંભવિત જણાતા નથી. આવું કદી જગતમાં બન્યું નથી. રાજ્યતંત્ર નાકરી કરતા ચેકીયાતની જેમ રક્ષણમાં સહાયજ થઈ શકે છે. પરંતુ દરમ્યાનગિરી કે થાડી પણ માલિકી ન સ્થાપી શકે. તે પછી સર્વેÖસર્વાં તેની માલિકી સ્થાપવાની તા વાત જ શી ? આ અન્યાયની નાગચૂડમાંથી જૈન ધર્મના ધાર્મિક સ્ત ંભે અને ધાર્મિક સ ંપત્તિઓ છેડાવવા માટે પેઢી દર પેઢી સતત જાગ્રત રહેવું જોઇશે.
જયારે આજના આંતરરાષ્ટ્રીય ટ્રીબ્યુનલેા કે–આજના આંતરરાષ્ટ્રીય ન્યાયતંત્રના વિશ્વ અદાલતના તાખામાં જગતની બધી ભાખતા હેાવાનુ મનાય છે, તે તે ન્યાયતંત્ર પણ કાઈ પણ દૂરની મહાસત્તાને તાબે હાવું જોઇએ. અને જો એમ હાય તા, એવી રીતની સત્તા અને માલિકી ચાલુ કરવી, એ ચેાગ્ય ન્યાયની પાયા ઉપર શી રીતે સંભવી શકે તેમ છે ? તા એ રીતે અન્યાયના પાયા ઉપરના કાયદાના ધેારણેાથી સર્વાધિકાર, સત્તા માલિકી વિગેરે શી રીતે સ્થાપી શકાય ? તેને ચેાગ્ય ન્યાયના કોઈ પણ સિદ્ધાંતના ટેકે નથી. એમ પ્રાચીન શેાધ ઉપરથી જણાય છે, આર્થિક, સામાજિક, તથા રાજ્યકીય તંત્રના ઉત્પાદક મૂળ તેા ધમ જ છે. તે ધમ અને તેના તે એ અંગેા ઉપર રાજ્યકીય સત્તા વિગેરે સંભવી શકતા જ નથી.