________________
પ્રકાશક તરફથી...
...
66
""
દેવગુરૂ કૃપાએ ચતુવ ધ શ્રી સંઘ સમક્ષ ધમ દ્વ્યની શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે સુરક્ષા કરવાની માહીતી આપનાર શ્રી દ્રવ્ય સપ્તતિકા ગ્રંથ વિશિષ્ટ પદ્ધતિથી સંપાદન કરેલ અને સરળ ગુજરાતી અનુવાદ સાથે પ્રસ્તુત કરતાં ખૂબ જ આનંદ થાય છે.
જિન શાસનની આરાધના દ્વારા વીતરાગ ભાવની કેળવણી દરેક ધર્મના અનુષ્ઠાનામાં ગૂંથાયેલી હાય છે, વિશેષ કરીને અથ−કામની દુનિયામાં રહેનારા ગૃહસ્થાને વીતરાગ ભાવ તરફ વધારવા માટે કાંટો કાંટાને કાઢની જેમ ધર્મસ્થાનાના નાણાં તંત્રની સફળ વ્યવસ્થા કરવાની આદશ પદ્ધતિ વિચારક પુણ્યાત્મા માટે આદરણીય બતાવી છે.
આ પદ્ધતિનું સફળ રેખાચિત્ર આ ગ્રંથમાં મામિક રીતે છે.
ધસ્થાનાના વહીવટદારો માટે આ ગ્રંથ મા દક-ભામિયા રૂપ છે. જો કે આ ગ્રંથમાં જણાવાયેલી કેટલીક વિગતા આગમિક અને ગહન છે. ગુરૂગમની જરૂર તેા પડવાની જ, છતાં એકંદર આ ગ્રંથ ધર્મ દ્રવ્યના સાનુખ ધ સંરક્ષણુ માટે ખૂબ જ ઉપયાગી માર્ગદર્શન આપનાર છે.
આ ગ્રંથ સસ્કૃતમાં પ્રતાકારે પ્રથમ પ્રસિદ્ધ થયેલ છે તેમ જ ગુજરાતી અનુવાદ પણ પ્રગટ થયેલ છે.
પણ આજના 'વિસંવાદી વાતાવરણમાં યાગ્ય માર્ગદર્શન આપી શકે તેવું તે ગ્રંથનું સંપાદન કાð-મુદ્રણ કાર્ય ન હેાઈ પૂ. આગમ સમ્રાટ, ધ્યાનસ્થ સ્વગત આગમાદ્ધારક આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ. પટ્ટધર વાત્સલ્યસિંધુ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિકયસાગરસૂરીશસામ્રાજ્યે પૂ. આગમા. શ્રીના પરમ વિનેય શાસન પ્રભાવક આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર શિષ્યરત્ન પૂ. શાસન સુભટ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધસાગરજી મ.ની હાડે।હાડ શાસન રક્ષાની ભાવના અને તમન્ના ભરી પ્રેરણાથી વિવિધ શાસન રક્ષાના કાર્યો કરનારી શ્રી જૈન સંસ્કૃતિ રક્ષક સભા ચાણસ્મા હસ્તે બામ્બે પબ્લિક ટ્રસ્ટ એકટની સુપ્રિમ હાઈ કાટ દિલ્હીમાં અપીલ વખતે આ ગ્રંથે ખૂબ જ મહત્ત્વના સહયાગ આપેલ.
તે પ્રસંગે પૂર્વ ઉપાધ્યાય ભગવતે આ ગ્રંથ વ્યવસ્થિત રીતે છપાવીને ધમ સ્થાનેાના વહીવટદારાને સુયેાગ્ય જાણકારી પ્રાપ્ત થાય તેની ભાવના થયેલી તે મુજબ પૂ. ઉપાધ્યાય મહારાજશ્રીની પ્રેરણાથી ઘણા કામેામાં ગુંથાએલા અને નાદુરસ્ત તબીયત છતાં તાત્ત્વિક વિચારક વિદ્વદ્વરત્ન સાક્ષર શિરામણ ૫. પ્રભુદાસભાઇએ સ`પાદનના ભાર સ્વીકાર્યાં
આ ગ્રંથ ઉપરની પ્રાચીન હ॰લિ॰ અવસૂરિવાળી પ્રત મહેસાણા યશેવિ. જૈન પાઠશાળાના જ્ઞાન ભંડારમાંથી મળી આવતાં ખૂબ જ અનુકુળતા રહી.