________________
નિષ્પક્ષપાતી અધિકારીઓને સમજાવવાની વ્યવસ્થિત કોશીષ કરવી જોઈએ. સર્વજ્ઞ વીતરાગ પ્રભુના શાસન અને શ્રી સંઘ ઉપર નિયંત્રણ એ “ર મૂત જ અવિષ્યતિ જેવી એક આશ્ચર્યકારક દુર્ઘટના બની છે. એમ સચોટ રીતે સમજવાની જરૂર છે.
૧૬. શ્રમનિરાસ રાજ્ય સત્તાની દરમ્યાનગિરીથી વહીવટો વધારે સારા રહે છે.” એ વાહિયાત દલીલ છે. તે વિના પણ શાસન અને સંઘ શું ન રાખી શકે? આજ સુધી લાખે વર્ષોથી શી રીતે ટકતું આવ્યું છે? ખરી રીતે દરમ્યાનગીરીની પાછળ ધાર્મિક દ્રવ્યની રક્ષાને શુદ્ધ ઉદ્દેશ કયાં છે ? તક આવે બીજે ખેંચી જવા માટે કબજે કરી રાખવાની નેમ નથી એ કોણ સાબિત કરી શકે તેમ છે? કે તેમાં જરૂરી સેવા રાજ્ય સ્થાપિત કરવાની બાબત વિષેનું દુઃખ જણાવવામાં આવે છે.
શ્રી શંખેશ્વરજી મહાતીર્થ સં. ૨૦૨૪ જે. વ. ૨
ને પૂ૦ ઉપાધ્યાય તપસ્વી શ્રી ધર્મસાગરજી મ. શિષ્ય મુનિશ્રી અભયસાગર ગણી
ચરણે પાસક નિરૂપમસાગર